Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
mometer
-
---
-
-
तत्त्वार्थस्ने हरणपसक्तमतिरपि स्तेनः सर्वस्योद्वेजको भवति-अपहियमाणद्रव्यादिधनस्वामिन उद्वेगं समुत्पादयति, (तेन) इहलोकेऽभ्यद्रव्यापहरणजन्य ताउन-पीडनकशाधभिघातनिगड शहलादिबन्धनं कर-चरण-श्रोत्र नासिकौष्ठच्छेदनभेदनं सर्वस्वहरणादिकं लभते, मेत्यच नारकादितीव्रयातनागतिं प्राप्नोति तस्मात्-‘स्तेयादन्युपरमः श्रेयान्' इति भावयन् चौर्याद् व्युपरतो भवति, यथा खलु-माणाति. पाताऽसत्यभाषणस्तेयाऽनुष्ठायिनः प्रचुरान् प्रत्यवायान् प्राप्नोति । एव-मब्रह्मसेविनोऽपि, कामिनीविलास विशेषविभ्रनोभ्रान्तस्वान्ता: विप्रकीर्णेन्द्रियवृत्तयः तुच्छविषये प्रतितेन्द्रियाः मनोज्ञेषु शब्द रूप-रस गन्धस्पर्शेषु रागाङ्गेषु अनु. हैं उसी प्रकार परद्रव्य का अपहरण करने वाला चोर भी दुःखों का भागी होता है और सबको उद्वेग पहुंचाता है-जिसका धन हरण करता है उसे दुःख पहुंचाता है। इसके फलस्वरूप उसे ताडन-पीडन, चाघु को की मार, हथकडी-वेडो आदि का बन्धन, हाथ-पैर-काननाक और होठों का छेदन-भेदन तथा सर्वस्व हरण आदि भोगना पडना है। बह परलोक में नरक आदि की तीव्र वेदनाएं प्राप्त करता है। अतएव 'स्तेय से विरत हो जाना श्रेयस्कर है, ऐसी भावना करता हुआ चोरी से विरत हो जाता है। __ जैसे प्राणातिपात, असत्य भाषण और चोरी करने वाले अनेक अनर्थों को प्राप्त होते हैं उसी प्रकार अब्रह्म वयं का सेवन करने वाला भी। स्त्रियों के हाव-भाव विभ्रम-विलास आदि से जिनका चित्त डांवाडोल रहता है, जिनकी इन्द्रियां चंचल होती हैं और तुच्छ विषयों છે તેવી જ રીતે પારદ્રવ્યનું અપહરણ કરનાર ચેર પણ દુઃખને ભાગી થાય છે અને બધાને ઉગ પહોંચાડે છે-જેનું ધન હરણ કરે છે તેને દુઃખ પહોંચાડે છે-આના ફળસ્વરૂપે તેને તાડન -પીડન, ચાબુકને માર હાથકડીજંજીર વગેરેનું બન્ધન–હાથ-પગ-કાન-નાક અને હોઠોનું છેદન-ભેદન તથા સ્વસ્વ હરણ વગેરે ભોગવવા પડે છે. તે પરલોકમાં નરક આદિની તીવ્ર વેદનાઓ પ્રાપ્ત કરે છે. આથી તૈયથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતો થો ચેરીથી વિરત થઈ જાય છે.
જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારા અનેક અનને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે અબ્રહ્મચર્યનું સેવન કરનાર પણ સ્ત્રીઓના હાવ-ભાવ, વિશ્વમ વિલાસ આદિથી જેમનું ચિત્ત ડામાડોળ રહે છે, જેમની ઇન્દ્રિઓ ચંચલ હોય છે તેમજ હલકા પ્રકારના વિષયમાં રચેલી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨