Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थसूत्रे किक नरकादिजन्माऽनयपरम्परां गर्हित नारकादि तीव्रदुःखानुभवनश्चोपलममानो जीवः प्राणातिपातादिषु न प्रवर्तते इति भावः । घोरदुःखमेव हिंसादिषु सर्वत्र भावयेत. चतुर्गतिभ्रमणश्च-नारक तिये मनुष्य देवगतिरूपचतुर्गतिषु भ्रमणश्च भवति हिंसादिनेति भावः ॥५७॥ ___ तत्त्वार्थनियुक्ति:--पूर्व सर्वतो-देशतश्च हिंसाऽनृत-स्तेयाऽब्रह्मचर्यपरिग्रहेभ्यो पिरतिलक्षणेषु पञ्च महावताऽणुव्र तेषु प्रतिव्रतं पञ्च पञ्च भावनाः तेषां दाढाथै प्ररूपिताः, सम्पति-सर्वव्रतसामान्य भावनाः प्ररूपयितुमाह-'हिंसा. दिसु उभयलोगे घोरदुहं-च उग्गइभमणं च' इति। हिंसादिषु हिंसा. ऽसस्प-स्तेय-मैथु-परिग्रहेषु पञ्चसु वक्ष्यमाणास्रवेषु तिष्टतामुभयलोकेऽस्मिन् -परलोके च नरकादौ घोरदुःख-तीव्रयातना, तद्विपाकजन्य तीव्र नारकादियातनाऽनुभवनं 'मा भूपात्' इति भावनया वतीजीवो हिसादिषु कथश्चिदपि न प्रवर्तते। करने पर ऐहिक और पारलौकिक अनेक प्रकार के अनर्थों की परम्परा उत्पन्न होती है, नरक आदि दुर्गतियों में तीव्र दुःख का अनुभव करना पडता है, ऐसी भावना करने से जीव प्राणातिपात आदि में प्रवृत्ति नहीं करता। हिंसा आदि में घोर दुःख है और उसके कारण चारों गतियों में भ्रमण करना पडता है ॥५७॥
तस्वार्थनियुक्ति-इसमे पूर्व सर्वविरतिरूप महावतों और देशविरतिरूप अणुव्रतों में से प्रत्येक की पांच-पांच भावनाओं का प्रति. पादन किया गया, अब सभी व्रतों के लिए साधारण भावनाओं का निरूपण करते हैं
हिंसा, असत्य, म्तेय, अब्रह्मचर्य और परिग्रह, इन पांच आस्रवों में प्रवृत्ति करने वालों को इस लोक में तथा नरक आदि परलोक में तीव्र यातनाएं न भोगनी पडे, इस प्रकार की भावना से व्रतीजीव પારલૌકિક અનેક પ્રકારના અર્થોની પરસ્પર ઉત્પન થાય છે, નરક આદિ દુર્ગતિઓમાં તીવ્ર દુઃખનો અનુભવ કરે પડે છે, એવી ભાવના કરવાથી જીવ પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત્તિ કરતે નથી હિંસા આદિમાં ઘોર દુઃખ જ દુખ છે અને તેના કારણે ચારે ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે. આપણા
તત્વાર્થદીપિકા–આની પૂર્વે વિરતિરૂપ મહાવ્રતને અને દેશવિરતિ રૂપ અણુવ્રતોમાંથી પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે બધાં વ્રતે માટે સાધારણ ભાવનાનું નિરાકરણ કરીએ છીએ
હિંસા, અસત્ય, તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, આ પાંચ આસમાં પ્રવૃત્તિ કરનારાઓને આલેકમાં તથા નરક આદિ પરલોકમાં તીવ્ર યાતનાઓ ન જોગવવી પડે, આ પ્રકારની ભાવનાથી વતી જીવ હિંસા આદિમાં પ્રવૃત્તિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨