Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
DrmRRIDOREARRIEDORE
३२८
तत्त्वार्थसूत्रे माह-तइयस्स तेणाहडाइया पंच अश्यारा' इति । तृतीयस्य स्थूलादत्तादान विरतिलक्षणाणुव्रतस्य स्तेनाहृतादिकाः आदिना-तस्करमयोगविरुद्धराज्यातिक्रम कूटतुला कूटमानप्रतिरूपक एवहारश्चेत्येते पश्चातिचाराः आत्मनो मलीमसताऽऽपादकाः परिणतिविशेषा भवन्ति । तत्र-स्तेनाहृतादयस्तु-स्तेनस्तस्करैराहतस्या. ऽऽनीयस्य सुवर्णवस्त्रादेरादानम्-मूल्यं विनत्र, स्वल्पातिस्वल्पमूल्येन वा ग्रहणम् तच्चाऽनेक प्रत्यवाययुक्तं भवति, तस्मात्-तस्परिहर्तव्यम्-१ तस्करप्रयोगस्तावत् द्रव्यादिकं मुष्णन्तं तस्करं प्रयुङ्क्ते 'स्वं द्रव्यादिकं मुषाण' इत्येवमपहरण क्रियायां भरण-मभ्यनुज्ञान का प्रयोगः तस्करपयोग उच्यते । यद्वा-परद्रव्यापहरणोपकर
स्तेनाहत आदि पांच अतिचार तीसरे अणुव्रत के हैं। आदि शब्द से तस्कप्रयोग, विरुद्वराज्यातिकम, क्टनुला कूटमान और तत्प्रति रूपक पवहार का ग्रहण होता है। इस प्रकार ये पांच अतिचार आत्मा में मलीनता उत्पन्न करने वाले परिणामविशेष हैं। इनका स्वरूप इस प्रकार है।--
(१) स्तेनों अर्थात् चोरों द्वारा चुराकर लाये हुए स्वर्ण-वस्त्र आदि पदार्थों को मूल्य चुकाये विना हो अथवा कम से कम मूल्य देकर ले लेना स्तेनाहनादान अतिचार है । ऐसा करने में अनेक खतरे होते हैं, अतएव इसका परिहार ही करना चाहिए। ___ (२) चोरी करते हुए चोर को प्रेरणा करना लस्कर प्रयोग हैं, जैसे-तू द्रव्य आदि चुरा ले, इस प्रकार चोरी के लिए प्रेरणा देना या चोरी की आज्ञा देना तस्कर प्रयोग है। अथवा परकीय द्रव्य के
સ્તન હત આદિ પાંચ અતિચાર ત્રીજા અણુવ્રતના છે. “આદિ શબ્દથી તસ્કરપ્રયાગ, વિરૂદ્ધ રાજ્યોતિક્રમ, કૂટતુલાકૂટમાન અને તત્પતિરૂપક વ્યવહારનું ગ્રહણ થાય છે. આ રીતે આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન કરનારા પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) તેને અર્થાત્ ચોરે દ્વારા ચેરીને લાવેલા સુવર્ણ–વસ આદિ પદાર્થોને કીમત ચૂકવ્યા વગર જ અથવા ઓછામાં ઓછી કીમતમાં લઈ લેવા તેન હતાદાન અતિચાર છે. આ પ્રમાણે કરવામાં અનેક જોખમો હોય છે આથી તેમને ત્યાગ કરવામાં જ શ્રેય છે.
(૨) ચોરી કરતા ચોરને પ્રેરણા કરવી તરકરગ છે જેમ કે તું દ્રવ્ય આદિ ચારી લે, આ રીતે ચોરી કરવા માટે પ્રેરણા આપવી અથવા ચેરીની આજ્ઞા આપવી તરકરપ્રયોગ છે અથવા પરાકીય દ્રવ્યના અપહરણના ઉપકરણ
श्रीतत्वार्थ सूत्र : २