Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५०
तत्त्वार्थसूत्रे
भूमिगृहाधवतरणादिकम्-अधोदिक प्रमाणातिक्रमः। एवं-तिर्यगपि पूर्वाभिगृहीतयोजन प्रमाणातिरिक्ततया योजनाधिकगमनं-तिर्यक्-दिक प्रमाणातिक्रमः । क्षेत्रवृद्धि स्तारत-एकस्यां दिशि-अभिग्रहादिना योजनशतपरिमाणं क्षेत्र परिगृहीतम अपरस्या दशयोजनक्षेत्रपरिमाणमभिगृहीतम्, अथ कदाचित्तस्यां दिशि प्रयोजने समुपस्थिते सति योजनशतमध्यादन्यानि दशयोजनानि-अपनीय तत्रैवाने स्वबुद्धयाऽन्यानि दशयोजनानि प्रक्षिपति-अन्यस्यां स वर्धयति-इत्येवं क्षेत्रवृद्धि रवगन्तव्या-४ स्मृत्यन्तर्धानश्च-स्मृतेश्रृंशरूपम् अन्तर्धानमवसेयम् गृहीताया दिङ्मर्यादया विस्मरण मित्यर्थः ५ इत्येव मूर्ध्वदिक प्रमाणातिक्रमादयः पञ्चदिग्विरतिलक्षणस्य प्रथमदिग्वतस्याऽतिचारा अगन्तव्याः । तस्मादगारिणा-ऊर्ध्वदिक है। पूर्वकृत अधोदिशा के प्रमाण से आगे कूप, भूगृह आदि में उतरना अधोदिक्प्रमाणातिक्रम कहलाता है। इसी प्रकार तिछी दिशा में जाने की जो मर्यादो पहले नियत की हो, उसका उल्लंघन करके आगे जाना तिर्यदिप्रमाणातिकम है।
एक दिशा में सौ योजन तक जाने की मर्यादा की हो और दूसरी किसी दिशा में दस योजन तक जाने की मर्यादा की हो, कदाचित् उस दूसरी दिशा में दश योजन से आगे जाने का प्रयोजन आ पडे तो पूर्वोक्त सौ योजन में से दशयोजन कम करके उस दिशा में बढा लेना अर्थात् दूसरी दिशा में दस के बदले वीस योजन तक जाना क्षेत्रवृद्धि अतिचार है। किये हुए परिमाण को स्मरण न रखना-भूल जाना स्भृत्यन्तर्धान है।
इस प्रकार दिग्विरतिरूप प्रथम दिगवत के पांच अतिचार जानने વાવ આદિમાં ઉતરવું અધેદિક પ્રમાણતિક્રમ કહેવાય છે. એવી જ રીતે તિછી દિશામાં જવાની જે મર્યાદા પહેલા નક્કી કરી હોય તેનું ઉલ્લંઘન કરીને આગળ વધવું તિર્યદિપ્રમાણતિક્રમ છે.
એક દિશામાં સો જન સુધી જવાની મર્યાદા કરી હોય અને બીજી કઈ દિશામાં દશ જન સુધી જવાની મર્યાદા કરી હેય-કદાચિત તે બીજી દિશામાં દશ એજનની આગળ જવાનું પ્રજન આવી પડે તે પૂર્વોક્ત સો એજનમાંથી દશ જન ઓછી કરી તે દિશામાં વધારે કરે અર્થાત્ બીજી દિશામાં દશને બદલે વીસ જન સુધી જવું ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે.
બાંધેલી મર્યાદાનું મરણું ન રહેવું. ભૂલી જવું મૃત્યન્તર્ધાન છે. આ રીતે દિગ્વિરતિરૂપ પ્રથમ દિગ્ગવતના પાંચ અતિચાર જાણવા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨