Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. सू. ५५ पञ्चमहाव्रतनिरूपणम् ३९९ माणाश्चेन्द्रियादयः तत्सम्बन्धात्माणिनो जीवाः पृथिवीकायाधे केन्द्रियद्वीन्द्रियत्रीन्द्रिय-चतुरिन्द्रिय-पश्चन्द्रियास्तान-जीवान विज्ञाय-श्रद्धया प्रतिपद्य भावत. स्तस्याऽकरणं ज्ञानश्रद्धानपूर्वकं चारित्रमुच्यते, तच्च-सदसत्पवृत्तिनिवृत्तिक्रियालक्षणं चारित्रं मनोवाक् कायकृतकारिताऽनुमोदित भेदेनाऽनेकविध बोध्यम् । उक्तश्च-स्थानाङ्गे पञ्चमस्थाने प्रथमोदेशके-'पंच महव्वया पण्णत्ता, तं जहासव्वाओ पाणाइवायाओ, जाव सव्व भी परिग्गहाओ वेरमणं' इति,। पञ्च महाव्रतानि प्रज्ञप्तानि, तद्यथा-प्राणातिपाताद्विरमणम्, यावत्-सर्वस्मात् परिग्रहाद विरमणम्-इति, आवश्य के दशवैकालिकेऽप्युक्तम् ॥५५॥ योजन । प्राण इन्द्रिय आदि दस हैं। उन्हों के संबंध से जीव प्राणी कहलाते हैं । पृथ्वीकाय आदि एकेन्द्रिय, बोन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रिय, ये सब प्राणी हैं। इन जीवों को जानकर एवं इन पर श्राद्धा करके भाव से प्राणातिपात न करना ज्ञान-श्रद्धान-पूर्वक चारित्र कहलाता है । सत् अनुष्ठान में प्रवृत्ति और असत् अनुष्ठान से निवृत्ति उसका लक्षण है। मन, वचन, काय, कृत, कारित और अनुमोदन आदि के भेद से चारित्र अनेक प्रकार का है। स्थानांगसूत्र के पंचम स्थान के प्रथम उद्देशक में कहा है-'पांच महाव्रत कहे गए है, वे इस प्रकार हैं-समस्त प्राणातिपात से विरत होना, जाच अर्थात् समस्त मृषावाद से विरत होना, समस्त अदत्तादान से विरत होना, समस्त मथुन से विरत होना और समस्त परिग्रह से विरत होना।' आवश्यक और दशवैकालिक सूत्र में भी ऐसा ही कहा है ।।१५।। પ્રાણવિજન પ્રાણ ઈન્દ્રિય આદિ દસ છે. તેમના જ સંબંધથી જીવ પ્રાણી કહેવાય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધાં પ્રાણી છે. આ જીવને જાણીને અને એમનામાં શ્રદ્ધા કરીને ભાવથી પ્રાણાતિપાત ન કર જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક ચારિત્ર કહેવાય છે. સત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અસત્ અનુષ્ઠાનથી નિવૃત્ત તેનું લક્ષણ છે. મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમોદન આદિના ભેદથી ચારિત્ર અનેક પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના પંચમ સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છેપાંચ મહાવ્રત કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે–સમસ્ત પ્રાણાતિપાતથી વિરત થવું, સમસ્ત મૃષાવાદથી વિરત થવું, સમસ્ત અદત્તાદાનથી વિરત થવું, સમસ્તમૈથુનથી વિરત થવું અને સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક તેમજ દશવૈકાલિક સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. ૫૫
श्री तत्वार्थ सूत्र :२