Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७६
तत्त्वार्यसूत्रे रूपानुपतनशीलत्वाद् रूपानुपातो व्यपदिश्यते ४ एवं बहिः पुद्गलप्रक्षेपस्तावत्पुद्गलाः परमाणुद्वयणुकस्कन्धादयः सूक्ष्मस्थूल भेदादनेकविधः तत्र-बादराकारस्थूलपरिणतानां लोष्टेष्टका-पाषाणखण्डादीनां पुद्गलानां प्रक्षेपः, अभिगृहीतभूप्रदेशाद् बहिः प्रदेशे प्रक्षेपणम्-बहिः पुद्गलक्षेप उच्यते । प्रयोजनवशात् कार्यार्थी खलु पुरुषमतिविशिष्टदेशाभिग्रहे कृते सति ततो बहिः प्रदेशेऽभिग्रहभङ्गभयेन गमनाऽसम्भवात् परस्मिन् देशे स्थितानां पुरुषाणां प्रतिबोधनार्थ लोष्टादीन् प्रक्षिपति लोष्टादिनि पातानन्तरमेव ते पुरुषास्तत्समीपमागच्छन्ति, इत्येवं रीत्या पुद्गलक्षेपो व्यवहियते ५ इत्येते पञ्चदेशावकाशिकव्रतस्य द्वितीय शिक्षाव्रतस्यादेखकर लोग उसके पास आ जाते हैं, इस प्रकार रूपानुपतनशील होने से यह अतिचार रूपानुपात कहलाता है।
परमाणु, दयणुक स्कंध आदि पुद्गल सूक्ष्म और स्थूल के भेद से अनेक प्रकार के हैं। उनमें से बादराकार स्थूल रूप में परिणत मिट्टी के ढेले, ईट, टुकडे आदि पद्गलों को फेकना पुद्गलक्षेप कहलाता है। मर्यादितक्षेत्र से बाहर के प्रदेश में पुद्गलों को फेकना बहिः पुद्गल. क्षेप कहलाता है । तात्पर्य यह है कि किसी श्रावक ने देशावकाशिकव्रत में अमुक भूभाग तक ही जाने को मर्यादा की, तत्पश्चात् उसे भूभाग से बाहर का कोई प्रयोजन उपस्थित हो गया, व्रतभंग के भय से वह स्वयं वहां जा नहीं सकता, तब उस वाह्य प्रदेश के लोगों का ध्यान अपनी ओर आकर्षित करने के लिए वह कंकर-पत्थर आदि फेंकता है, તેની પાસે આવી જાય છે, આ રીતે રૂપાનુપતનશીલ હોવાથી આ અતિચાર રૂપાનપાત કહેવાય છે.
પરમાણુ, કયણુકરકંધ આદિ પુદ્ગલ સૂક્ષમ અને ધૂળના ભેદથી અનેક પ્રકારના છે તેમાંથી બાદરાકાર રસ્થૂળરૂપમાં પરિણત માટીના ઢેફા, ઈંટ, પથ્થરના ટુકડા આદિ પુદ્ગલેને ફેંકવા પુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહારના પ્રદેશમાં પુદ્ગલેને ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ શ્રાવકે દેશાવકાશિક વ્રતના અમુક પ્રદેશ સુધી જ જવાની મર્યાદા બાંધી ત્યાર બાદ તેને નિશ્ચિત પ્રદેશથી બહાર જવાનું કઈ પ્રોજન ઉપસ્થિત થઈ ગયું. વતભંગના ભયથી તે જાતે ત્યાં જઈ શકો નથી ત્યારે તે બાહ્યપ્રદેશના લેકેનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે તે કાંકરી-પથ્થર વગેરે ફેકે છે કે જેનાથી તે લોકો તેના સંકેતને સમજીને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨