Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७ . २९ परिग्रहस्वरूपनिरूपणम् २७९ एवम्- जननी-स्वस प्रभृतयेऽपि लोभाभिभूतत्वाद् महान्त मनर्थ भावहन्तिकुर्वन्ति, लोभाभिभूतत्वादेव-कुटसाक्षित्वदायीन उत्कोचं गृहीत्वा बहनृतभाषणं कुरुते, लोभवलपकर्षादेव-मार्गे लुण्टकः पथिकान् लुण्टति, स्तेनश्च-राजपाकार. कुडयादिकमपि खनित्या लोभादेव सर्वमप्यपहरति, सन्था खल न कश्चन तथाविधो भावो बहिरन्तः स्थितो पा निकटस्थ दूरस्थो या प्रियदर्शनो वर्तते यमयं लुब्धो भावतः परित्यजेत, लोमभुजङ्गश्च मानवानां प्रचुरतरानिष्ट सम्पादनेन बहनि. दुश्चरितानि उपनयति, किंबहूना 'पता-मातङ्ग-कुरङ्ग-भृङ्ग मीनास्तिर्यञ्च एते. ऽपि लोभाभिमृतत्वादेव एकेक चक्षुः स्पर्शन-श्रोत्र-घ्राण-रसनेन्द्रिय करण
इसी प्रकार माता, भगिनी आदि भी लोभ से अभिभूत होकर घोर अनर्थ कर डालती हैं । लोभग्रस्त होकर लोग झूठी साक्षी देते हैं, घूस लेकर मिथ्या भाषण करते हैं । लोभ के आधिक्य से ही लुटेरे मार्ग में पथिकों को लूट लेते हैं चोर राजप्रासाद, प्राकार, दिवार आदि खोद कर सर्वस्व हरण करते हैं। ऐसा कोई बाहर या भीतर स्थित, निकटवत्ती दर वर्षी या प्रियदर्शन भाव नहीं है, जिसे लोभी मनुष्य स्वेच्छापूर्वक छोड दे !
लोम भुजंग के समान है। इसकी बदौलत मनुष्यों को अत्यन्त अनिष्ट की प्राप्ति होती है। यह अनेक प्रकार के दुराचारों में फंसाता है अधिक तो क्या कहा जाय, पतंग, मातंग (हाथी), कुरंग (हिरण) भृग (भ्रमर) और मीन तिर्यंच है, किन्तु ये भी लोभ से ग्रस्त होकर एक एक चक्षु, स्पर्शन, श्रोत्र, घाण और रमना इन्द्रिय की प्रबलता के
એવી જ રીતે માતા, બહેન વગેરે પણ લેભને વશ થઈને ઘર અનર્થ કરી બેસે છે. લેભગ્રસ્ત થઈને લેકે બેટી સાક્ષી આપે છે. લેભને લઈને મિ ભાષણ કરે છે. લેભની વિશેષત ના કારણે જ લુંટારા માર્ગમાં પથિકને લૂંટી લે છે ચોર લેકે રાજાને મહેલ, પ્રકાર, દિવાલ વગેરે બે દીને બધું જ તૂટી જાય છે. સંસારમાં એ કઈ ભાવ, બહાર કે અંદર રહેલે, કે નજીક હય, દૂર હોય અથવા પ્રિયદર્શન, ભાવ નથી કે જેને લેભી માણસ સ્વેચ્છાપૂર્વક છોડી દે!
લોભ સર્પ જે છે. આનાથી મનુષ્યને અત્યન્ત અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તે અનેક પ્રકારના દુરાચારમાં ફસાય છે. વધુ તે શું કહી શકાય ? પતંગીયું, હાથી, હરણ, ભમર અને માછલી તિય"ચ આ બધાં પણ લેભથી ગ્રસ્ત થઈને એક એક ચક્ષુ, સ્પર્શન, શબ્દ, ગંધ અને રસની
श्री तत्वार्थ सूत्र : २