Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९०
तस्वार्थसूत्र मवृतत्वात्-इति चेन्न-१ अगारिणो व्रतिनोऽप्रपत्तत्वेन कायादि कृशादिकरणे प्रवृत्तत्वेऽपि आत्मघातकत्वदोषाऽभावात्, प्रमत्तयोगात पाणव्यपरोपणस्यैव हिंसापदार्थत्वात् अस्य खलु अतिनोऽगारिणो रागद्वेषमोहामिनिवेशाऽभावेन प्रमादयोगाऽभावात् । यस्तु पुरुषो रागद्वेषम हादिभिरा विष्टः सन् विपशस्त्रगलपाशाs. ग्निवेश कूप तडागादि निमज्ज भृगुपात रसना खण्डनादि प्रयोगेणाऽऽत्मानं हिनस्ति स आत्मघाती भवति, तस्मात् संलेखनां पतिपन्नस्य अतिनो राग-द्वे. पाघभावेनाऽऽत्मघातपापं न भवति । उक्तश्च
'गगादीण मणुप्पाये अहिंसगतिभासियं समये । तेसिं चेदुपपत्ती हिंसेति जिणेहिं गिट्टिा ॥१॥ इति, रागादीनामनुत्पादे अहिंसकइतिभाषितं समये ।
तेषाञ्चदुत्पत्ति-हिसेति जिननिर्दिष्टा ॥१॥ इति, समाधान-ऐसा नहीं है। व्रती गृहस्थ अप्रमत्स होने के कारण काय आदि को कृश करने में प्रवृत्त होने पर भी आत्मघात के पाप का भागी नहीं होता। हिंसापद का अर्थ प्रमत्त योग से प्राणों का व्यपरोपण करना हैं, किन्तु बनवान् श्रावक राग द्वेष और मोह के अभि निवेश से रहित होता है, अतएव उस में प्रमाद का योग नहीं होता। जो पुरुष राग, द्वेष और मोह से आविष्ट होकर विष, शस्त्र, फांसी, अग्नि प्रवेश कूपपात, डाग निमज्जन, भृगुपात, रसना खण्डन आदि का प्रयोग करके आत्मघात करता है, वही घातक होता है। इस प्रकार संलेखना को अंगीकार करने वाले बनी पुरुष को, राग-द्वेष आदि का अभाव नहीं होने के कारण आत्मघात का पाप नहीं लगता। कहा भी हैजिसके रागादि की उत्पत्ति नहीं होती, वह आगम में अहिंसक
સમાધાન–આ પ્રમાણે નથી. વતી ગ્રહસ્થ અપ્રમત્ત હેવાના કારણે કાયા વગેરેને કૃશ કરવામાં પ્રવૃત્ત હોવા છતાં પણ આત્મઘાતના પાપને ભાગીદાર થતો નથી. હિંસાપદને અર્થ પ્રમત્તયેગથી પ્રાણોનો નાશ કરે એમ થાય છે, પરંતુ વ્રતધારી શ્રાવક રાગ દ્વેષ અને મોડને અભિનિવેશથી રહિત હોય છે, આથી તેનામાં પ્રમાદને વેગ થતો નથી. જે પુરૂષ રાગ, દ્વેષ અને મેહથી આવિષ્ટ થઈને ઝેર, શસ્ત્ર, ફાસે, અગ્નિસ્નાન, કૂવામાં પડવું. તળાવમાં ડૂબી જઈને જીભ કચરીને-એવા પ્રયોગો કરીને આત્મહત્યા કરે છે તે જ આત્મઘાતક કહેવાય છે. આવી રીતે સંલેહણ ને અંગિકાર કરનારા વ્રતી પુરૂષને રાગ-દ્વેષ આદિને અભાવ નહીં હોવાના કારણે આત્મઘાતનું ५।५ an नथी. ४यु ५५ छ
જેને રાગાદિની ઉત્પત્તિ થતી નથી તેને આગમમાં અહિંસક કહેવામાં
श्री तत्वार्थ सूत्र : २