Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
तत्त्वार्थस्खे निरूपणानन्तरं स्तेयसरूपं प्ररूपितम्, सम्बनि-कम गतं चतुर्थ मैथुनरूपव्रतं प्ररूपयितुमाह-'अवंभचे मेहुण' इति । अब्रह्मवर्यम्-ब्रह्मचर्यभङ्गः अहिंसादयो धर्मा यस्मिन् परिपाल्यमाने सति बृहन्ति-वृद्धि प्राप्नुवन्ति तद्ब्रह्म, तदब्रह्म चर्यते सेव्यते येन तद्ब्रह्मचर्यम्, न ब्रह्मचर्गम् यस्मिन् तद्-अब्रह्मचर्य मैथुनं व्यपदिश्यते ॥१५॥ ॥२८॥
तत्त्वार्थनियुक्ति:--पूर्व ताव-माणातिपातादिलक्षणेषु पञ्चावतेषु क्रमशः प्राणातिपात-माबाद स्तेय स्वरूपाणि निरूपितानि, सम्पति क्रमप्राप्त मथनस्वरूप प्ररूपयितुपाह-'अमचेरं मेहुणे' इति । अब्रह्मचर्यम ब्रह्मवर्या भाः, अविद्यमानं ब्रह्मयं यत्र तदब्रह्मचर्यम् । तत्राऽसंख्येयलोकाकाश प्रदेश ___ तत्वार्थदीपिका--हिंसा आदि में से पूर्वसूत्रों में अनुक्रम से हिंसा
और मृषावाद के निरूपण के पश्चात् स्तेय के स्वरूप का निरूपण किया गया, अब चौथे मैथुन अव्रत की प्ररूपणा करते हैं
जिसका पालन करने पर अहिंसा आदि धर्म वृद्धि को प्राप्त होते हैं, वह ब्रह्म कहलाता है। जिसके द्वारा ब्रह्म का आचरण किया जाय वह ब्रह्मचर्य । जिस में ब्रह्मचर्य न हो वह अब्रह्मचर्य अर्थात मैथुन कहा जाता है ॥२८॥
तत्वार्थनियुक्ति--पहले प्राणातिपात आदि अब्रतों में से क्रम से हिंसा, मृषावाद और स्तेय के स्वरूप का निरूपण किया गया, अब कम प्राप्त मैथुन के स्वरूप का प्ररूपण करते हैं
ब्रह्मचर्य के अभाव को अब्रह्मचर्य कहते हैं । आत्मा लोकाकाश के असंख्यात प्रदेशों के बराबर होने से बृहत्-घडा है, अतएव उसे
તત્વાર્થદીપિકા–હિંસા આદિ અત્રમાંથી પૂર્વસૂત્રમાં અનુક્રમથી હિંસા, અને મૃષાવાદના નિરૂપણ પછી તેમના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આ યું. હવે ચોથા મૈથુન અવ્રતની પ્રરૂ પણ કરીએ છીએ
જેનું પાલન કરવાથી અહિંસા આદિ ધર્મ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તે બ્રહ્મ કહેવાય છે. જેના વડે બ્રહ્મનું આચરણ કરવામાં આવે તે બ્રહ્મચર્ય જેમાં બ્રહ્મચર્ય ન હોય તે અબ્રહ્મચર્યો અથર્ મૈથુન કહેવાય છે. ૨૮
તત્વાર્થનિયંતિ–પહેલા પ્રાણાતિપાત આદિ પાંચ અગ્રતોમાંથી કમથી હિંસા, મૃષાવાદ અને તેમના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત મૈથુનના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ
બ્રહ્મચર્યના અભાવને અબ્રહ્મચર્ય કહે છે. અમા કાકાશના અસંખ્યાત પ્રદેશની બરાબર હોવાથી બુડત વિશાળ છે, આથી તેને બ્રહ્મ કહે
श्री तत्वार्थ सूत्र : २