Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्वार्थस्त्र परीषहाश्च क्षुत्पिपासादय एकदा एकात्मनि सम्भवन्तीति एकत आरभ्यैकोनविशति पर्यन्तं विकल्पाः सम्भवन्ति । तत्र-कस्यचिदात्मन एकदा कश्चिदेका परीषहः, कस्यचिदात्मन एकदा द्वौ परीषहौ, काचदात्मन एकदा त्रयः परीषहाः, कस्यचिदात्मनः एकचत्वारः, इत्येवं तावत्-यावदेकोनविंशतिः परीषहाः कस्य चिदात्मन एकदाऽविरोधात् सं नायन्ते । शीतोष्णपरीषहयोः शख्या निषधा चर्या परीषहाणाञ्च परस्परविरुद्धत्वात् नै कदे कात्मनो विंशतिः एकविंशतिः द्वाविंशतिवर्धापरीषहाः सम्भवन्ति । तत्र शीतोष्णयोरसहाऽस्थानलक्षणो विरोधः परस्परपरिहारेणैव तयोः स्थितिः सम्भवति, एवम् शय्या निषद्या चर्याणामेकस्य परी. निषद्या और शय्या परीषह में से कोई एक परीषह होता है। शेष जो सत्तरह परीषह हैं वे सभी एक जीव में एक साथ हो सकते हैं। इस प्रकार कुल उन्नीस परीषह एक साथ एक जीव में होना संभव हैं।
किसी आत्मा में किसी समय एक ही परीषह पाया जाता है, किसी में एक साथ दो हो सकते है, किसी में तीन और किसी में चार का संभव है। इस प्रकार उन्नीस परीषह तक एक साथ एक आत्मा में हो सकते हैं। वीस, इक्कीस या वाईसो परीषह किसी आत्मा में एक साथ नहीं हो सकते । इसका करण पहले ही बतलाया जा चुका है कि शीन और उष्ण में से एक तथा शय्या निषया और चर्या में से कोई एक ही परोषह होता है। इस प्रकार वाईस में से तीन परीषह कम हो जाते हैं। शीन और उष्ण में सहानवस्थान का (एक साथ न रह सकना) विरोध है। वे एक दूसरे का परिहार करके ही रह सकते हैं। એક જીવમાં એક સાથે થઈ શકે છે. બાકીના જે સાર પરીષહે છે તે બધા જ એક જીવમાં એકી સાથે હોઈ શકે છે, આ રીતે કુલ ઓગણીસ પરીષહ એકી સાથે, એક જીવમાં સંભવી શકે છે.
કે આત્મામાં કઈ સમયે એક જ પરીષહ જોવામાં આવે છે, કોઈમાં એકી સાથે બે હેઈ શકે છે, કેઈમાં ત્રણ અને કઈમાં ચાર સંભવી શકે છે. આ રીતે ઓગણીસ પરીષહ સુધી એકી સાથે એક આત્મામાં હોઈ શકે છે. વીસ, એકવીસ અગર બાવીસ-બાવીસ પરીષહ કેઈ આત્મામાં એકી સાથે હોઈ શકતાં નથી, એનું કારણ પહેલાં જ બતાવી દેવામાં આવ્યું છે કે શીત અને ઉoણમાંથી એક તથા શય્યા, નિષદ્યા અને ચર્યામાંથી કઈ એક જ પરીષહ હોય છે. આ રીતે બાવીસમાંથી ત્રણ પરીષહ એ છાં થઈ જાય છે. શીત ઉષ્યમાં સહાનવસ્થાન (એકી સાથે ન રહી શકવું) વિરાધ છે. તેઓ એકબીજાને પરિહાર કરીને જ રહી શકે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨