Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
दीपिका-नियुक्ति टीका अ. ७ स. १६ पकस्मिन्जीवे कतिपरोषहसंभवः २५७ पहस्य सम्भवे द्वयोरभावः शय्यापरीषहे सति निषया चपरीषडयोरसदभावा, निषद्यापरीषहे सति शय्या चर्या परीषहयोरभावः, चर्यापरीषहे सति तु शथ्या निषद्यापरीषहयोरसद्भाव एव तिष्ठति, अतएव त्रयाणां वर्जनं कृतम् । अथैव पक्षाऽज्ञानपरीषहयोरपि सहाऽनवस्थानलक्षणविरोधात् तयोरेकस्यैव परीषहस्य एकात्मनि एकदा सम्भव इति चेन् ३ उच्यते श्रुतज्ञानाऽपेक्षया प्रज्ञापरीषहस्या, ऽवधिज्ञानाऽपेक्षया चाऽज्ञानपरीषहस्य एकदैकात्मनि सम्भवेन विरोधो नाऽस्ति । तथा च क्षुत्पिपासादीनां द्वाविंशतिपरीषहाणां मध्ये एकादयो यावद् आ एकोनविंशतिः परीषहा युगपदेशात्मनि भजनीयाः, नतु कदाचिद् एकात्मनि विंशतिः एकविंशतिः द्वाविंशतिळ, उक्तयुक्तेः ॥१६॥
इसी प्रकार शरा, निषद्या और चर्या में से किसी एक का सद् भाव होने पर दो का अभाव होता है । अगर शय्यापरीषह होगा तो निषया और चर्या परीषह नहीं होंगे, निषद्या परीषह के होने पर शय्या और चर्या परीषह नहीं हो सकते और चर्या परीषह के होने पर शय्या और निषधा परीषह नहीं हो सकते।
शंका-प्रज्ञा और अज्ञान परीषह में भी सहाऽनवस्थान का विरोध है, अतएव इन दोनों में से भी एक आत्मा में एक साथ एक ही परीषह होना चाहिए।
समाधान--प्रज्ञापरीषह श्रुत्रज्ञान की अपेक्षा से है और अज्ञान परीषह अवधिज्ञान की अपेक्षा से । अतएव इन दोनों में पारस्परिक विरोध नहीं है और जब विरोध नहीं है तो दोनों एक साथ हो सकते हैं।
इस प्रकार वाईस परीषहों में से एक से लेकर उन्नीस परीषह - આ રીતે શયા, નિષદ્યા અને ચર્યામાંથી કોઈ એકને સદૂભાવ હોવાથી બંનેને અભાવ થઈ જાય છે. અગર શય્યા પરીષહ હશે તે નિષદ્યા અને ચર્થી પરીષહ હોઈ શકે નહીં અને જ્યારે ચર્ચાપરીષહ હોય ત્યારે શમ્યા અને નિષદ્યા પરીષહ હોઈ શકતા નથી.
શંકા-પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહમાં સહાનવસ્થાન ને વિરોધ છે આથી બંનેમાંથી પણ એક આત્મામાં એકી સાથે એક જ પરીષહ હે જોઈએ.
સમાધાન-પ્રજ્ઞાપરીષહ સુજ્ઞાનની અપેક્ષાથી છે અને અજ્ઞાનપરીષહ અવધિજ્ઞાનની અપેક્ષાથી આથી આ બંનેમાં પારસ્પરિક વિરોધ નથી અને જો વિરોધ નથી તે બંને એકી સાથે હેઈ શકે છે,
આ રીતે બાવીસ પરીષહોમાંથી એકથી લઈને ઓગણીસ પરીષહ સુધી
શ્રી તત્વાર્થ સૂત્ર ૨