Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
तत्त्वार्थसूत्रे द्विविधा, द्रव्यभावभेदात् । तत्र द्रव्यतः माणिनां प्राणव्यपरोपणं भावत आत्मनो मलिन परिणामः । तत्र प्राणातिपातविरतस्य सोपयोगं विहरतो मुनेर्या पादन्यासेन प्राणिरक्षा प्रवृत्तस्यापि कश्चित् प्राणिमाणव्य परोपणरूपा हिंसा भवेत् सा भा वहिंसा, स्थाहि क्रोधादि कषायादि प्रमादाधीनस्य व्याधरयाऽऽकृष्टचापरय द्रव्यहिंसा, न तु भावत: इति । यरपुनः भावतः प्राणातिपातो भवति सा भावहिंसा, तथा हि-क्रोधादि कषायादि प्रमादाधीनस्य व्याधस्याकृष्टचापस्य बाणविषयवतिनं हरिण मुद्दिश्य प्रक्षिप्तबाणस्य बाणपतनकालात्मागेव तद्देशा दपस्ते हरिणेऽशुद्धचित्तत्वादेव प्राणातिपाताऽकरणेऽपि द्रव्यतोऽपि नष्टेपि
हिंसा दो प्रकार की है-द्रव्याहिमा और भारहिंसा । प्राणी के प्राणों का वियोग करना द्रव्यहिंसा है और आत्मा का मलिन परिणाम होना भावहिंसा है। जो मुनि पाणातिपात से निवृत्त हो चुका है, यतना पूर्वक विचरण कर रहा है और जीवों की रक्षा में सावधानी वर्त रहा है, उसके पांव रखने से यदि किसी जीव का घात हो जाय तो वह केवल द्रव्य हिंसा है, भावहिंसा नहीं । अध्यवसायपूर्वक जो प्राणातिपात किया जाता है, वह भावहिमा है । कोई व्याध क्रोध आदि कषाय के अधीन हो रहा है, उसने हिरण को मारने के लिए वाण खींचा और उसे छोडा, मगर इस बीच हिरण एक स्थान से दूसरे स्थान पर चला गया और उसे वाण नहीं लग पाया। इस प्रकार प्राणातिपात तो नहीं हुभा-द्रव्यप्राणों का व्यपरोपण नहीं हुआ, और इस कारण द्रव्यहिंसा नहीं हुई, फिर भी व्याध का चित्त अशुद्ध
હિંસા બે પ્રકારની છે-દ્રવ્યહિંસા અને ભાવહિંસા પ્રાણિના પ્રાણને વિયેગ કરો દ્રવ્યહિંસા છે અને આત્માનું મલીન પરિણામ હોવું ભાવહિંસા છે. જે મુનિ પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ ગયા છે, યતનાપૂર્વક વિચરણ કરી રહ્યા હોય અને જીવોની રક્ષામાં સાવધાનીવાળા રહે છે, તેમના પગ મુકવાથી કઈ જીવને ઘાત થઈ જાય તો તે કેવળ દ્રવ્યહિંસા છે, ભાવહિંસા નહીં. અધ્યવસાયપૂર્વક જે પ્રાણાતિપાત કરવામાં આવે છે તે ભાવહિંસા છે. કેઈ શિકારી ક્રોધ આદિ કષાયને તાબે થઈ રહ્યો હોય, તેણે હરણને મારવા માટે શરસંધાન કર્યું હોય અને બાણ છોડયું હોય પરંતુ આ દરમ્યાન હરણ એક જગાએથી અન્ય સ્થળે દોડી ગયું અને પેલું બાણ તેને વાગ્યું ન હોય તે પણ આ રીતે પ્રાણાતિપાત ન થયે દ્રવ્યપ્રાણનું વ્યપરોપણ થયું નહીં અને આથી દ્રવ્યહિંસા થઈ નહી તેમ છતાં શિકારીનું ચિત્ત અશુદ્ધ અર્થાત્ હિંસામય હોવાથી તેને હિંસાનું પાપ તે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨