Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ८ परीषहमेदनिरूपणम् __ २०१ सद्भावे खलु माणिदया भावन ग समस्त मनेषगीय परिहरन् शीरनिर्वाह कुर्यात्-१ एवं-पिपासापरीपहजयोऽपि, उक्तरीत्यैवाऽजगातव्यः-२ शीतपरीषह जयस्तावत्-अत्यधिकेऽपि शीते पतति सति तथा विध शीतत्राणाय ना-ऽकल्प्यानि वखाणि गृह्णाति, अपितु-जीर्ण वसनमें दधानः शीतपरित्र णव्यापारवनित एवं तिष्ठति, आगमोक्तविधिना-एषणीयस्यैव पच्छदनाचरणवत्रादेगवेषण कुर्यात् परिभुञ्जीत वा, नापि शीतार्तः सन् स्वयं वह्नि प्रज्वालयेत-अन्य मज्जालित स्य वा बह्नः सेवनं कुर्यात् इत्येव मनुतिष्ठन् शोतपरीवहं जयति इति शीतवाधासहनरूपः शीतपरीषहजयोऽवगन्तव्य:-३ एवमेव- उष्णतापसन्तप्तापि श्रमणः ग्रहण करने पर क्षुधापरीषह का जय संभा नहीं है। अतएव सब प्रकार के अनषणीय आहार का त्याग करते हुए शरीर का निर्वाह करना चाहिए।
(२) पिपासापरीषह जय भी पूर्वोक्त प्रकार से ही समज्ञ लेना चाहिए। ___(३) बहुत तीव्र सर्दी पडने पर भी उसके निवारण के लिए अकल्पनीय वस्त्रों को ग्रहण न करना, किन्तु जीर्ण वस्त्रों को ही धारण करते हुए शीत से बचने के लिए कोई प्रयत्न न करना, आगम. प्रतिपादित विधि के अनुसार ही पहनने -ओढने के वस्त्र आदि की गवेषण करना और उसका परि भोग करना, शोर से पीडित होकर स्वयं अग्नि न जलाना, दूसरे द्वारा जलाई हुई अग्नि का सेवन न करना, यह सब शीतलपरीषह को जीतना कहलाता है। इस प्रकार शीत की बाधा को सहन करना शीत गरीष जय है। અનેષણીય આહાર વગેરેને ચહુણ કરવાથી સુધાપરીષહનો વિજય શકય નથી આથી બધા પ્રકારના અનેકણીય આહારને ત્યાગ કરતા થકા શરીરનું નિર્વાહ
(૨) પિપાસાપરીષહ પણ પૂર્વોક્ત પ્રક રથી જ સમજ છે.
(૩) ઘણી સખત ઠંડી પડવા છતાં પણ તેના નિવારણના માટે અકલ્પનીય વસ્ત્રોને ગ્રહણ ન કરવા પરતું જીણું વસ્ત્રોને જ ધ રણ કરીને ઠંડીથી બચવા માંટે કઈ પ્રયત્ન ન કરે, આગમપ્રતિપાદિત વિધિ અનુસાર જ પહેરવા-ઓઢવાના વસ્ત્ર આદિની ગવેષણ કરવી અને તેને પરિભેગ કરે, ઠંડીથી પીડિત થઈને જાતે અગ્નિ ને પટાવ, અન્ય દ્વારા પેટાવવામાં આવેલી અગ્નિની આતાપના ન લેવી, આ બધું શીતપરીષહને જીત્યા એમ કહેવાય આ પ્રકારે ઠંડીથી પડતી મુશ્કેલીને સહન કરવી શીતપરીષહજય છે,
श्री तत्वार्थ सूत्र : २