Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२०
तत्त्वार्थस्त्रे सकलमोहोपशमात् तथाविध समस्तमोरक्षयाच्च यस्य स वीतरागः क्रमश एकादशगुणस्थानवर्ती द्वादशस्थानवों च सतः श्रमणः परिग्रायः, छमस्थ थाऽसौ वीतरागश्चति छमस्थवीतरागः तयोः खलु-पूक्ष्मसम्पराय रछास्थवीतरागयोः श्रमणयो रुपयुक्ताः क्षुत्पिपासादय था देश परीषहाः सम्भवन्ति नत्य चेलारति स्त्रीनिषद्याऽऽक्रोश याचनासत्कारपुरस्कारदर्शनरूपा अष्टौ परीषहाः, छन स्थवीतरागस्य मोहनीया भावात्-मुक्ष्मसाम्परायमोहोदय समावेऽपि केवल लोमसंज्मलनकपायोदयस्याऽति सक्षमस्यैव सत्त्वेन तस्यापि छद्मस्थवीतराग तुल्यत्वात् । परमार्थस्तु-तदुभयोरेव क्षुत्पिपासादि चतुर्दश परीषहसहनशक्ति वरण आदि कर्म 'छद्म' कहलाते हैं, उनमें जो स्थित हो वह 'छद्मस्थ' कहा जाता है। जिसका राग अर्थात् दर्शनमोद और चारित्रमोह रूप मोह उपशान्त या क्षीण हो चुका हो-बीत गया हो, वह वीतराग कहलाता है । ग्यारहवें और बारहवें गुणस्थान में स्थित श्रमण छद्मथ वीतराग कहलाता है, क्योंकि ज्ञानावरणीय आदि तीन घाति कर्म उसके विद्यमान होते हैं, अतः वह छद्मस्थ है और मोहनीय कर्म का उदय न होने से वीतराग कहलाता है। इन सूक्ष्म सम्पराय और छद्मस्थ वीतराग मुनियों में क्षुधा पिपासा आदि चौदह परीषह का संभव होते हैं। इनमें अचेल, अरति, स्त्री, निषद्या, आक्रोश, याचना, सरकार पुरस्कार और दर्शन, ये आठ परीषह नहीं होते, क्यों कि छदमस्थ वीतराग जीव मोहनीय कर्म के उदय से रहित होता है और सूक्ष्म सम्पराप में यद्यपि मोह का उदय रहता है किन्तु केवल सूक्ष्म संज्यलन કર્મ “છઘ' કહેવાય છે, તેમાં જે સ્થિત છે તે છદ્મસ્થ કહેવાય છે. જેના રાગ અર્થાત્ દર્શન અને ચારિત્રમેહ રૂપ મેહ ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ ગયા હોય-વીતી ગયા હોય તે વીતરાગ કહેવાય છે. અગીયારમાં અને બારમાં ગુણરથાનમાં સ્થિત શ્રમણ છધસ્થ વીતરાગ કહેવાય છે કારણ કે જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિ કર્મ તેના વિધમાન હોય છે આથી તે ઇવસ્થ છે અને મોહનીય કર્મને ઉદય ન થવાથી વીતરાગ કહેવાય છે. આ સૂમસમ્પરાય અને છઠસ્થ વીતરાગ મુનિમાં સુધા પિપાસા આદિ ચૌદ પરીષહ હોઈ શકે છે. આમાં અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા આક્રોશ, યાચના, સત્કાર પુરસ્કાર અને દર્શન એ આઠ પરીષડ હેતાં નથી કારણ કે છરથ વીતરાગ જીવ મેહનીય કર્મના ઉદયથી રહિત થાય છે અને સૂમસમ્પરાયમાં જે કે મોહનો ઉદય રહે છે. આથી તે પરીષહેને ઉત્પન્ન કરવામાં સમર્થ થતું નથી આથી સૂમસમ્પરાય જીવ પણ છઘસ્થ વીતરાગ જેવો જ ગણાય.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨