Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२६ ।
-
---
-
-
-
--
-
-
तत्त्वार्यसो तत्त्वार्थदीपिका-पूर्वसूत्रे-तीर्थङ्करे भवस्थ केवलमानिनि ज्ञानावरणदर्शनाचरण-मोहनीया-ऽन्तरायरूपघातिकर्मचतुष्टयस्य निरस्ततया केवलं वेदनीयकर्मसद्भावात् तन्निमित्तका क्षुत्पिपासादयः एकादश परी हा परूपिताः, एवं-सक्ष्मसाम्परायादिषु व्यस्तरूपेण क्षुत्पिपासादयः परीषहाः यथायथं क्वचिच्चतुर्दशक्यचिदेकादश, इत्येवं रीत्या परूपिताश्च सम्मति-समस्तरूपेण तान द्वाविंशति विधान परीषहान् एकत्रैव वर्तमानान् परूपयितुमाह-सवे परीसहा संपराये-' इति । वादरसम्पराये-चादर:-स्थूलः, सम्परायः-कषायः क्रोध मान माया लोमादिरूपो यस्मिन् गुणस्थाने तद्-बादर सम्परायम्, तद्योगात्-श्रमणोऽपि बादरसम्पराय शब्देन व्यपदिश्यते, तस्मिन् खलु बादरसम्पराये स्थूल क्रोधादिकषायसहिते संयते मुनौ सर्वे-समस्तः क्षुत्पिपसादयो द्वाविंशति संख्यकाः परीषहा भवन्ति ।
तत्वार्थदीपिका-भवस्थ केवल ज्ञानी अर्हन्त भगवान् में ज्ञानाचरण, दर्शनावरण, मोहनीय और अन्तराय, इन चार घातिक कों का अभाव हो जाने के कारण सिर्फ वेदनीय कर्म के निमित्त से उत्पन्न होने वाले क्षुधा पिपासा आदि ग्यारह परीषह ही होते हैं। इसी प्रकार सूक्ष्मसाम्पराय आदि पृथक्-पृथक रूप से क्षुधा पिपासा आदि परीषह यथायोग्य कहीं चौदह और कहीं ग्यारह होते हैं, यह पूर्वसूत्रों में प्रतिपादन किया जा चुका है, अब बादर कषायवाले श्रमणों में सभी परीषह हो सकते हैं, यह प्रतिपादन करते हैं
जिसमें बादर कषाय विद्यमान हो उसे बादरसम्पराय कहते हैं। इस प्रकार जिन श्रमणों में स्थूल कोच आदि कषाय विद्यमान हैं, ऐसे संयतों को क्षुधा पिपासा आदि सभी अर्थात वाईत ही परीष हो सकते हैं। यहां 'बादरसम्पराय' शब्द से केवल नौ वें गुणस्थान का
તરવાથદીપિકા–ભવસ્થ કેવળજ્ઞાની અહંત ભગવાનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિક કર્મોને અભાવ થઈ જવાના કારણે માત્ર વેદનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થનારા ક્ષુધા-પિપાસા આદિ અગીયાર પરીષહ જ હોય છે. એવી જ રીતે સૂક્ષ્મસામ્પરાય આદિમાં પૃથક-પ્રથક રૂપથી સુધા પિપાસા આદિ પરીષહ યથાયોગ્ય કેઈ ઠેકાણે ચૌદ તે કોઈ ઠેકાણે-અગીયાર હોય છે એવી પ્રરૂપણા પૂર્વસૂત્રમાં થઈ ગઈ છે. હવે બાદર કષાયવાળા શ્રમમાં બધાં પરીષહો હોઈ શકે છે એવું પ્રતિપાદન કરીએ છીએ
જેમાં બાદર કષાય વિદ્યમાન છે, તેને બાદર સમ્પરાય કહે છે આ રીતે જે શ્રમમાં સ્થૂળ કોધ આદિ કષાય વિદ્યમાન છે એવા સંયતેને ક્ષુધા પિપાસા આદિ બધાં જ અર્થાત્ બાવીસ બાવીસ પરીષહ હેઈ શકે છે. અહીં “આદરસપૂરાય શબ્દથી કેવળ નવમાં ગુણસ્થાનને જ ગ્રહણ કરવું જોઈએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨