Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ सू. ८ परीषहमेदनिरूपणम्
१९९
प्राप्त
किन्तु - नाननखाणाय भवतीत्येवं सन्देहस्य जयरूपो बोध्यः यद्वा-साधो दर्शन सन्देह समये दर्शनापावयितुं कोऽपि देव स्तद्वस्तु प्रदर्श्य प्रलोभयति तत्मलोभादरणे यतमानसः शारीरिक परीषहो भवति तस्य जयरूपो बोध्यः ॥२२॥ तत्वार्थ नियुक्ति:-- पूर्व तावत् कर्मास्रवनिरोधलक्षण संग रहेतुतया प्रतिपादितानां समितिगुप्तिधर्माऽनुप्रेक्षापरीषहचारित्राणां मध्ये क्रम परीषस्वरूपं निरूपितम्, सम्प्रति-तेषां भेदान् प्ररूपयितुमाह- 'ते बावीसविहा परीसहा छुहा पिवासाइ भेदओ' इति, द्वाविंशति विधाः परीषहा अयगन्तव्या क्षुत्पिपासादिभेदः परीषहा- १ पिपासापरीषहः-२ आदिना शीत परीषहः- ३ उपवास आदि अनुष्ठान करने वालों को विशिष्ट प्रकार के प्रातिहार्य प्राप्त हो जाते हैं, मगर यह कहना प्रलापमात्र है | व्रतों का पालन करना निष्फल है । यह दीक्षा भी निरर्थक है। अतः यह दर्शन मेरे लिए भारस्वरूप है । इससे आत्मा का त्राण नहीं होता, इस प्रकार के संदेह पर विजय प्राप्त करना दर्शनपरोषहजय है । अथवा साधु के दर्शन संबंधी सन्देह के समय कोई देव किसी वस्तु को दिखलाकर लुभावे तो उस लोभ का अनादर करने में जो मानसिक और शारीरिक परीषह उत्पन्न होता है, उसे जीतना दर्शन परीषह जय कहा जाता है ॥८॥
तत्वार्थनिर्युक्ति-- पहले प्रतिपादन किया गया था कि समिति, गुप्ते, धर्म, अनुप्रेक्षा, परीषहजय और चारित्र आस्रवनिरोध रूप के कारण हैं। इनमें से क्रमप्राप्त परीषह के स्वरूप का निरूपण किया गया है, अब उनके भेदों की प्ररूपणा करते हैं
વિશિષ્ટ પ્રકારના પ્રાતિહા પ્રાપ્ત થઈ જાય છે, પણ આવું કહેવુ* પ્રલાપ માત્ર છે. તેાનુ પાલન કરવું નિષ્ફળ છે! આ દીક્ષા પણ નિરક છે ! આથી આ દર્શન મારા માટે ભારસ્વરૂપ છે. આનાથી આત્માનુ` રક્ષણ થઈ શકે નહી” આ પ્રકારની શકા પર વિજય પ્રાપ્ત કરવાદનપરીષહેજય છે અથવા સાધુના દ”ન સંબંધી સન્દેહના સમયે કેાઈ દેવ કોઈ વસ્તુને બતાવીને લેાભાવે તે તે લેાલના અનાદર કરવા માટે જે માનસિક અને શારીરિક પરીષહ ઉત્પન્ન થાય છે તેને જીતવું, દનપરીષહુજય કહેવાય છે. ૮
તત્ત્વાથ નિયુકિત—પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યુ` હતુ` કે સમિતિ, ગુપ્તિ, ધર્મો, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર આસવનિરેધ રૂપ સવરના કારણા છે. આ પૈકી ક્રમ પ્રાપ્ત પરીષહના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યુ હવે તેના ભેદાની પ્રરૂપણા કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨