Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९८
तत्वार्थ सूत्रे
न किश्चिद्दपि जानाति' इत्येवं स्वम्पति मोच्यमानमधिक्षेपवचनं सहमानस्य सदा प्रमादरहितचेतसः परमदुश्वरतपोऽनुष्ठानं विदधतो मे नाद्यापि विज्ञानातिशयः समुत्पद्यते' इत्येवमभिसन्धानमकुर्वतः खलु - अज्ञान सहनरूपोऽवसेयः - २१ दर्शन परीषहजय :- दर्शनस्य सम्यक्त्वस्य परिरक्षणे यः परीषहः क्लेशो जायते तस्य जयः, यथा - विदितसकलपदार्थतस्त्रस्य परमनिर्वेद मावनाविशुद्धचेतसः खलु चिरकाल पवजितस्यापि मम नाद्यापि ज्ञानातिशयः समुत्पद्यते' महोपवासाचनुष्ठानवतां प्रातिहार्यविशेषाः प्रादुर्भूताः इतितु मलापमात्रं वचः निष्फलं खलु व्रतपरिपालनम् विफलेयं प्रव्रज्या, अतो दर्शनमिदं मम परंभारायैव, भी नहीं समझता' इस प्रकार के अपने लिए कहे जाने वाले आक्षेप वचनों को जो सहन कर लेता है, जिसका चित्त सदैव प्रमाद से रहित होता है जो अत्यन्त दुवर तप करता है, 'अब तक भी मुझे ज्ञान का अतिशय प्राप्त नहीं हो रहा हैं' इस प्रकार का विचार जो नहीं करता, ऐसे पुरुष का अपने अज्ञान को समभाव से सहन करलेना अज्ञानपरीषद जय कहलाता है ।
(२२) दर्शनपरीषह - - सम्यग्दर्शन की रक्षा करने में जो कष्ट उत्पन्न होता है, उसे समतापूर्वक सहलेना दर्शनपरीषद जय कहलाता है । जैसे- 'मैंने समस्त पदार्थों के मर्म को समझ लिया है, मेरा चित्त उत्कृष्ट वैराग्यभावना से विशुद्ध है, और में दीर्घकाल से दीक्षा का पालन कर रहा हू, फिर भी मुझे ज्ञानातिशय (विशिष्ट ज्ञान) का लाभ नहीं हो रहा है ! लोग कहते हैं और पोथियों में लिखा है कि महान् સમજતા નથી' એવી જાતના પેાતાના માટે કહેવામાં આવેલા આક્ષેપવચનને જે સહન કરી લે છે, જેનું ચિત્ત સદા પ્રમાદથી રહિત હાય છે, અત્યન્ત દુષ્કર તપશ્ચર્યા કરે છે, હજી સુધી પણ મને જ્ઞાનની વિપુલતા પ્રાપ્ત થતી નથી, એ જાતના વિચાર જે કરતા નથી, એવા પુરૂષનું અજ્ઞાનને સમભાવથી સહુન કરી લેવુ' અજ્ઞાનપરીષહજય કહેવાય છે.
(૨૨) દ'નપરીષહ-સમ્યગૂદનની રક્ષા કરવામાં જે કષ્ટ ઉત્પન્ન થાય છે તેને સમતાપૂર્વક સહન કરી લેવા દર્શનપરીષહજય કહેવાય છે જેમ કું–મે બધાં પદાર્થાના મતે સમજી લીધે છે, મારૂ ચિત્ત ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવનાથી વિશુદ્ધ છે અને હું દીકાળથી દીક્ષાનુ પાલન કરી રહ્યો છુ, તા પણ મને જ્ઞાનાતિશય (વિશિષ્ટજ્ઞાન)ના લાભ થતા નથી ! લેકવાયકા છે અને શાસ્ત્રોમાં લખેલુ` છે કે મહાન્ ઉપવાસ આદિ અનુષ્ઠાન કરનારાઓને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨