Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
तत्त्वार्यसले निचयस्य दद्रु-कच्छू-खर्जू दीर्णकण्डूत्यां समुत्पन्नायामपि कण्डूयन-विमर्दनसंघटनाऽव्याकुलीकृतचित्तस्य स्वशरीरवृत्तिमलोपचयः परशरीरवृत्ति नैर्मल्ययोः सङ्कल्परहितमानसस्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूप विमलजलपक्षालनेन कर्म मलपङ्कचयापसारणाय सततोचतवुद्धेः- खलु मलसहनरूपोऽवगन्तव्यः-१८ सत्कारपुरस्कारपरीषहजयस्तावत्-प्रशंसात्मकसत्कारे क्रियारम्मादिषु सर्वा. पेक्षयाऽग्रतः करणरूपे, आमन्त्रणेवा-पुरस्कारेचाऽनादरो मम विधीयते । चिरकालसेवितब्रह्मवर्यस्य महातपस्विनो मम प्रणाम-भक्ति सम्भ्रमा-सन प्रदानादीनि न कोपि विदधाति, मिथ्यादृष्टयः खलु-अतीव भक्तिमन्तो न किश्चि हुई रेत-धूल से जिसका शरीर व्याप्त हो गया है, दाद, खाज और कच्छ पैदा हो जाने के कारण खुजली उत्पन्न होने पर भी खुजलाने, मर्दन करने या रगडने के लिए जिसका चित्त व्याकुल नहीं है, अपने शरीर पर जमे हुए मैल और परकीय शरीर की निर्मलता का संकल्प भी जिसके मानस में उत्पन्न नहीं होता, जो सम्यगू ज्ञान-दर्शनचारित्र रूपी निर्मल सलिल से प्रक्षालन करके कर्म-मल रूपी कीचड के समूह को हटाने में ही सदा उद्यत रहता है, वह साधु जल्लमलपरीषह का विजेता कहलाता है।
(१९) सत्कार पुरस्कारपरीषह-'ये लोग मेरा प्रशंसात्मक सत्कार नहीं करते ! काम-काज में मुझे सब से आगे नहीं करते । आमंत्रण एवं पुरस्कार नहीं करते । मैं चिरकाल से ब्रह्मचर्य का पालन कर रहा हूं, घोर तपस्वी हूं, फिर भी कोई मुझे प्रणाम नहीं, करता। मेरी પવનથી ઉડેલી રેતીના-રજકણથી જેનું શરીર વ્યાપ્ત થઈ ગયું છે, દાદર, ખસ અને કચ્છ ઉત્પન્ન થવાના કારણે ખજવાળ ઉત્પન્ન થવા છતાં પણ ખજવાળવા, મર્દન કરવા અથવા મસળવા માટે જેનું ચિત્ત વ્યાકુળ નથી, પિતાના શરીર પર જામેલા મેલ અને પારકાના શરીરની નિર્મળતાનો સંકલ્પ પણ જેના માનસમાં ઉત્પન્ન થતો નથી, જે સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી નિર્મળ પાણીથી પ્રક્ષાલન કરીને કર્મ-મળ રૂપી કાદવના સમૂહને હડસેલવામાં જ સદા તત્પર રહે છે, તે સાધુ જલમલપરીષહના વિજેતા કહેવાય છે.
(૧૯) સકારjરકાર પરીષહ-આ લેકે મારે પ્રશંસાત્મક સત્કાર કરતાં નથીકામ-કાજમાં મને બધાથી આગળ કરતાં નથી ! આમંત્રણ અને પુરસ્કાર જેવું પણ કંઈ ગોઠવતાં નથી ! હું ચિરકાળથી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું, ઉગ્ર તપસ્વી છું તે પણ કોઈ મને પ્રણામ કરતું નથી ! મારી ભક્તિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨