Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
DRONARIE S
तत्त्वार्यस्त्र रूपस्य, पापयुक्तकर्मपरिचिटनस्य वा निरोधः करणे प्रवृत्तिवर्जनं, सरागसंय मादिलक्षणकुशलसंकल्पाऽनुष्ठान वा मनोगुप्तिः, येन वा संकल्पेन धर्मोऽनुरुध्यते गांचाऽध्यवसायः कर्मोच्छेदाय भवति । तथाविध कुशलसंकल्पो वा मनोगुप्तिभवति । यद्वा-सरागसंयमादौ कुशलेऽपि न प्रवृत्तिः नापि-अंकुशले संसार हेलो प्रवृत्तिर्वा मनोगुप्तिः, योगनिरोधावस्थायां कुशलाकुशलसंकल्पनिरोधात् तदयस्थायां ध्यानसम्भवेन सकलकर्मक्षयार्थ एव हि-आत्मनः परिणामो भवतीतिभावः । एवं-वाग्गुप्ति खलु याचना पृच्छा प्रश्न व्याक्रियादिषु वानियमन
सावध अर्थात् पापमय संकल्प का अर्थात् निन्दित आतध्यान और रौद्रध्यान का अथवा पापयुक्त कर्म के चिन्तन का निरोध कर देना ऐसा करने में होनेवाली प्रवृत्ति को त्याग देना अथवा सराग संयम आदि रूप शुभ सङ्कल्प का अनुष्ठान करना मनोगुति है। जिस सङ्कल्प से धर्म का अनुबन्ध होता है और जो अध्यवसाय को के उच्छेद का कारण होता है, वैमा शुभ सङ्कल्प करना मनोगुप्ति है। अथवा नतो सराग सयम अदि शुभ अनुष्ठान में प्रवृत्ति करना और न संसार के कारणभूत अशुभ कर्म में प्रवृत्ति करना मनोगुप्ति है क्योंकि जब योग का निरोध हो जाता है उम अवस्था में न शुम सङ्कल्प रहता है और न अशुभ सङ्कल्प ही शेष रहता है ! उस अवस्था में आत्मा का जो परिणाम होता है, वह सकल को के क्षय के लिए ही होता है। ___ याचना, पूछना और उत्तर देना भादि वाचनिक क्रियाओं में
સાવદ્ય અર્થાત્ પાપમય સંક૯પનું અર્થાત નિદિત આદધાન અને રૌદ્રધ્યનનું અથયા પાપયુકત કર્મના ચિન્તનને વિરોધ કરે, આમ કરવા માટે થતી પ્રવૃત્તિઓને ત્યાગ કરે અથવા સરાગ સંયમ આદિ રૂપ શુભ સંકલ્પનું અનુષ્ઠાન કરવું મને ગુપ્તિ છે. જે સંક૯પથી ધર્મનો અનુબંધ થાય છે અને જે અધ્યવસાય કર્મોના ઉચ્છેદનું કારણ હોય છે, એવો શુભ સંક૯પ કર મનોગુપ્તિ છે. અથવા ન તે સરાગ સંયમ આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી અથવા ન સંસારના કારણભૂત અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી મને ગુપ્તિ છે. કારણ કે જ્યારે યોગને નિરોધ થઈ જાય છે તે અવસ્થામાં નથી શુભ સંકલપ રહે અથવા ન તો અશુભ સંકલ્પ પણ બાકી રહે છે. એ અવસ્થામાં આત્માનું જે પરિણામ થાય છે, તે સકળ કર્મોનો ક્ષય માટે જ થાય છે.
માગવુ, પૂછવું અને જવાબ દેવે વગેરે વાચનિક ક્રિયાઓમાં વચનનું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨