Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
marne
mopadeohemantar
२७०
तत्वार्थसूत्रे काच्चा-ऽनिस्याच्चा-ऽहं खलु चेतनो निस्योऽपौरालिको-ऽतीन्द्रियश्चाऽन्योऽस्मि 'शरीरं खलु-चक्षुरादीन्द्रियग्राह्य भवति' अहन्यात्मा जीवो न चक्षुरादीन्द्रियग्रायोऽरिम शरीरस्येन्द्रिय ग्रायत्यात्-आत्मनः इन्द्रियग्राह्यत्वाऽभावात् , एवं खलु शरीरमनित्यम्-अहन्तु-निस्यः, शरीरमज्ञम्-अहं पुनर्नोऽस्मि, शरीरं विनश्वर-सादिनिधनम्, अहन्तु-अनाधनिधनो-जन्ममरणरहितोऽस्मि, शरीरस्योत्पादविनाशिस्वात् , आत्मनश्चोत्पादविनाशरहितत्वात, बहूनि मे संसारे परिभ्रमतः शरीराणि व्यतीतानि, नहि पाक्तनजन्मशरीराणि-अधुनातनजन्मशरीराणि सम्भवन्ति-असम्भवात् । अहन्तु-स एवाऽस्मि येन पाक्तनजन्मशरीराणि पूर्व
(५) अन्यत्यानुप्रेक्षा--अन्यत्व अर्थात भिन्नता का विचार करना अन्यत्यानुपेक्षा है । यथा- औदारिक आदि पांचों शरीर पुद्गल के पिंड हैं, जड हैं और अनित्य हैं, मैं चैतन्यस्वरूप, नित्य, अपौद्गलिक
और अतीन्द्रिय हूं। यह औदारिक शरीर चक्षुरिन्द्रिय आदि से ग्राहल है किन्तु में-आत्मा-जीव, इन्द्रियों से अगोचर हूँ। शरीर इन्द्रियगोचर है, आत्मा इन्द्रियगोचर है। फिर यह शरीर अनित्य है, मैं नित्य है। शरीर अज्ञ है, मैं ज्ञ हूँ। शरीर सादिनिधन है-उसकी आदि और अन्त है, मैं अनादि निधन हूं, जन्म-मरण से अतीत हूं, शरीर उत्पाद-विनाशशील है, मैं उत्पाद और विनाश से रहित ह। इस संसार में अनादि काल से भ्रमण करते हुए मैंने अनन्तअनन्त शरीर ग्रहण किये और त्यागे हैं। पूर्वजन्म के शरीर इस जन्म के शरीर नहीं बनते-ऐसा होना संभव नहीं कि पूर्वजन्म का
(૫) અન્યવાનુપ્રેક્ષા–અન્યત્વ અથવા ભિન્નતાને વિચાર કરે અન્યત્યાનુપ્રેક્ષા છે જેમ કે-દારિક વગેરે પાંચે શરીર પુદ્ગલના પિણ્ડ છે; જડ છે અને અનિત્ય છે, હું ચૈતન્યસ્વરૂપ, નિત્ય અપગલિક અને અતીન્દ્રિય છું. આ ઔદારિક શરીર ચક્ષુરિનિદ્રય આદિથી ગ્રાહ્ય છે પરંતુ હું–આત્મા– જીવ, ઈન્દ્રિયેથી અગોચર છે. વળી આ શરીર અનિત્ય છે, હું નિત્ય છું. શરીર અજ્ઞ છે. હું જ્ઞ છું. શરીર સાદિનિધન છે–તેના આદિ અને અન્તવાળું छ, साधन छु, भ-मरथी अतीत छु, शरी२ पाह-विनाशશીલ છે, હું ઉત્પાદ અને વિનાશથી રહિત છું. આ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરતા મેં અનન્ત-અનન્ત શરીર ધારણ કર્યા અને ત્યાગ્યા છે. પૂર્વજન્મનું શરીર આ જન્મનું શરીર બનતું નથી. એવું બનવું સંભવિત પણ નથી કે પૂર્વજન્મનું શરીર આ જન્મમાં કામ આવી શકે પરંતુ હું તે
શ્રી તત્વાર્થ સૂત્ર ૨