Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
तत्त्वार्थस्त्र परीषहजय स्तावद्-मिथ्यादर्शनोद सामर्षकठोरावज्ञा निन्दाऽसभ्यवचनानि क्रोधाग्निज्वालाजटिलानि अरुन्तुदानि शृण्वतोऽपि विवेकिन स्तदुपेक्षां कुर्वत: पापकर्मविपाकममिचिन्ततः श्रमणस्य तपश्चरणभावनापरायणस्य क्रोधमान माया लोभादि कषायविपलेशमात्रस्यापि प्रवेशरहितं स्वहृदयं विदधत:धाक्रोशसहनरूपो बोध्यः-१२ यधपरीषहजयस्तावद्-अतितीक्ष्णधारखानमुलल-मुद्रादि पहरणाघातताडनपीडनादिमिर्हन्यमानशरीरस्य घातकेषु म्यन्तर आदि देवों द्वारा विविध प्रकार ते उपसर्ग उत्पन्न करने पर भी जिसका शरीर विचलित नहीं होता, ऐसा मुनि अनियत काल तक उस यायाको जो सहन करता है, वह शय्यापरीषह जय कहलाता है।
(१२) अक्रोशपरीषह-मिथ्यादर्शन के उदय से भडके हुए कोध के कारण कठोर, अवज्ञापूर्ण, निन्दामय असभ्य वचनों को, क्रोध रूपी अग्नि की ज्वला से व्याप्त वचन डाठ फटकार के वचनों को श्रवण करके भी जो विवेकशील होने के कारण उनकी उपेक्षा करता है, जो अपने पापकर्म के विपाक का चिन्तन करता है, जो तपश्चरण की भावना में परायण है, जो क्रोध मान माया लोभ आदि कषायों के विष के लेश मात्र को भी हृदय में प्रवेश नहीं होने देता, ऐसे मुनि का आक्रोश-वचनों को सह लेना आक्रोशपरीषह जय कहलाता है।
(१३) वधपरीषह-अत्यन्त तीक्ष्ण धार वाली तलवार मूसल या पुद्गर आदि शस्त्रों के आघात, ताडन, पीडन आदि के द्वारा जिसका આદિ દેવે દ્વારા વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉત્પન્ન કરવામાં આવ્યા છતાં પણ જેનું શરીર વિચલિત થતું નથી, એવા મુનિરાજ અનિયત કાળ સુધી તે વિપત્તિને જે સહન કરે છે, તે શાપરીષહજય કહેવાય છે.
(૧૨) આક્રોશપરીષહ-મિથ્યાદર્શનના ઉદયથી અગ્નિ જેવા ક્રોધના કારણે કઠેર, અવજ્ઞાપૂર્ણ, નિન્દામય અસભ્ય વચનને, કે ધ રૂપી અગ્નિની
જ્વાલાઓથી વ્યાપ્ત ધાકધમકીના વચનેને સાંભળવા છતાં પણ જે વિવેકશીલ હોવાથી તેમની ઉપેક્ષા કરે છે, જે પોતાના પાપકર્મના ફળનું ચિન્તન કરે છે, જે તપશ્ચર્યાની ભાવનામાં પ્રવૃત્ત છે, જે ક્રોધ, માન માયા લેભ આદિ કષાયોના વિષને લેશમાત્ર પણ હૃદયમાં પ્રવેશવા દેતા નથી, એવા મુનિરા જના આક્રોશ–વચનેને સહન કરી લેવાની વૃત્તિને આક્રોશપરીષહજય કહેવાય છે.
(૧૩) વધુ પરીષહ-અત્યન્ત તીણ-ધારવાળી તલવાર, મુશળ અથવા પુદુગર વગેરે શએના આઘાત, તાડન, પીડન આદિના વડે જેનું શરીરની સાથે
श्री तत्वार्थ सूत्र : २