Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू.६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १७७ स्थिति-विनाशयुक्तो विचिप्रस्वभावो वर्तते इत्येवं लोकं परिचिन्तयतः तत्व. फानात्मविशुद्ध भवतीति लोकानुमेक्षा-१० अथ बोधिदुर्लभत्वस्यानुचिन्तन रूपा-बोघिदूलमत्वानुमेक्षा, यथा-अनादौ खलु संसारे नरक-तिर्थमनुष्यदेव मयग्रहणेषु पौन: पुन्येन चक्रवत् परिभ्रमतो जीवस्य नानाभकारक शारीरिकपानस-दुःखव्याप्तस्य तत्त्वार्थाऽश्रद्धानाऽविरति-प्रमाद कषाय प्रभृति दोपो. पहतबुद्धेः ज्ञानावरणादि घातिककर्मचतुष्टयाऽभिभूतस्य सम्यग दर्शनादि पिशुद्धो बोधिदुर्लमो भवतीति चिन्तयतो बोधि प्राप्त्या प्रमादो न भवति वोषि दुर्लमत्वानुप्रेक्षा बोध्या-११ अथ-धर्मदेशकाहत्यानुचिन्तनरूपाऽनुप्रेक्षा, यया चिन्तन करने वाले जीव का तत्त्वज्ञान और आत्मा विशुद्ध होता है, यह लोकानुप्रेक्षा है।
(११) बोधिदुर्ल मत्वानुप्रेक्षा--बोधि अर्थात् सम्यक्त्व की दुर्लभता का विचार करना बोधिदुर्लभत्यानुप्रेक्षा है । जैसे-इस अनादि संसार में नरक, तिर्यंच मनुष्य और देव गतियों में बार-बार चक्र की भांति घूमने वाले, नाना प्रकार के शारीरिक और मानसिक दुःखों से युक्त, तत्त्वार्थ के अश्रद्धान अविरति प्रमाद एवं कषाय आदि दोषों के कारण उपहत बुद्धि वाले तथा ज्ञानावरणीय आदि चार घातिया कर्मों से पीडित जीव को सम्यग्दर्शन से शुद्ध बोधि की प्राप्ति होना बहुत कठिन है । जो ऐसा विचार करता है वह योधि प्राप्ति करके उसमें प्रमाद नहीं करता। यह पोधिदुर्लभत्यानुप्रेक्षा है। ___ (१२) धर्मदेशकाहत्त्वानुपेक्षा--धर्मदेशकाहत्त्व का चिन्तन करना,
સ્વભાવવાળે છે. આમ લેકનું ચિન્તન કરનાર જીવનું તત્ત્વજ્ઞાન અને આત્મા વિશુદ્ધ હોય છે, આ કાનુપ્રેક્ષા છે.
(૧૧) બધિદુર્લભતાનુપ્રેક્ષા-બાધિ અર્થાત્ સમ્યક્ત્વની દુર્લભતાને વિચાર કરે બાધિદુર્લભત્યાનુપ્રેક્ષા છે જેમ કે–આ અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિઓમાં વારંવાર ચક્રની જેમ ફરનારે, જુદા જુદા પ્રકારના શારીરિક અને માનસિક દુઃખેથી યુક્ત તત્વાર્થના અશ્રદ્ધાન, અવિરતિ પ્રમાદ અને કષાય આદિ દેના કારણે ઉપહત બુદ્ધિવાળા તથા જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોથી પીડિત છવને સમ્યક્દર્શનથી શુદ્ધ બેધિની પ્રાપ્તિ થવી અતિ મુશ્કેલ છે. જે આ વિચાર કરે છે. તે બેધિ પ્રાપ્ત કરીને તેમાં પ્રમાદ કરતો નથી. આ બેધિદુર્લભત્વાનુપ્રેક્ષા છે.
(૧૨) ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા-ધર્મદેશકાર્ડનું ચિન્તન કરવું જેમ કે
त०२३ श्री तत्वार्थ सूत्र : २