Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका म.७ २.४ गुप्तिस्वरूपनिरूपणम्
१३१ रूपा, मौनवा-वाग्गुप्ति रुच्यते । तत्र-याचनं तावत भोजनो-पधि-शच्यादीना मन्यतो गृहस्थादेः प्रार्थनम्, तस्मिन् विषये वा नियमने सति सदोरक मुख. वत्रिकाबद्धमुखभागस्य प्रवचनविहित वावपशुद्धिमनुसृत्य भाषणं कुर्वाणस्य वाग्गुप्तिभाति, एवं-मार्ग गमनादिविषयं प्रच्छनं कुर्वतः आगमविध्यनुसारिणो वानियमनेन वाग्गुप्तिः, एवं-'धर्ममुपदिशे' ति केनचित्-श्रावकेण पृष्टः सन् सम्यगुपयुक्तः आगमोक्तरीत्या चक्ष त, अन्य द्वा सा सावधमन धंवा पृष्टः सन् लोकागमाविरोधेन समाधाय पार्षीत, तथाविधःप्रच्छनादिविषयो वार नियमो वाग्गुप्ति रुच्यते । एवं-ौनेवाऽभाषण रूपे वचोगुप्ति भाति तथा चेक्तम्
'अनृतादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्तिः' इति । मूलभेदत त्रिविषेष्वशुभेषु योगेषु निगृहीतव्येषु काययोगनिग्रहरूपा कायगुप्तिः खलुवचन का नियमन करना या सर्वथा मौन धारण कर लेना वचनगुप्ति है। इनमें से याचना का अर्थ है-गृहस्थ आदि किसी दूसरे से भोजन, उपधि एवं उपाश्रय आदि की प्रार्थना-मांग-करना । उस विषय में वचन का नियमन होने पर मुख पर डोरा सहित मुखवस्तिका बांधने वाले एवं शास्त्रोक्त वचनशुद्धि का अनुसरण करके भाषण करने वाले साधु की वचनगुप्ति होती है। इसी प्रकार आगम की विधि का अनुसरण करने वाले एवं मार्गगमन संबंधी पृच्छा करने वाले पुरुष की वचन के नियमन से वचन गुप्ति होती है। मौन धारण करने से भी वचनगुप्ति होती है । कहा भी हैं-'असत्य आदि वचन का त्याग करना अथवा मोन धारण करना वचनगुप्ति है।
मल भेदों की अपेक्षा तीनों प्रकार के अशुभ योग निग्रह करने નિયમન કરવું અથવા સર્વથા મૌનવ્રત ધારણ કરી લેવું વચનગુપ્તિ છે. આમાંથી માગવાને અર્થ છે-ગૃહસ્થ આદિ કોઈ બીજા પાસે ભોજન ઉપાધિ તથા ઉપાશ્રય આદિની યાચના માંગણી કરવી કરવી તે વિષયમાં વચનનું નિયમન હેવાથી મુખ પર દોરા સહિત મુખવસ્ત્રિકા બાંધવાવાળા અને શાસ્ત્રો. કત વચનશુદ્ધિનું અનુસરણ કરીને ભાષણ કરનારા સ ધુની વચનગુપ્તિ હોય છે. આવી જ રીતે આગમની વિધિનું અનુસરણ કરવાવાળા તથા માર્ગગમન સંબંધી પૃચ્છા કરવાવાળા પુરૂષની વચનના નિયમનથી વચનગુપ્તિ હેય છે. મૌન ધારણ કરવાથી પણ વચનગુપ્તિ થાય છે. કહ્યું પણ છે-“અસત્ય આદિ વચનને ત્યાગ કરે અથવા મૌન ધારણ કરવું વચનગુપ્તિ છે.
મૂળ ભેદની અપેક્ષા ત્રણ પ્રકારના અશુભયોગ નિગ્રહ કરવાને ગ્ય
શ્રી તત્વાર્થ સૂત્ર ૨