Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स.६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १५५ भ्योऽपि पौद्गलिकेभ्योऽनित्यादिभ्यः खल्वहं भिन्न एवास्मि, यदा च-स्वशरीरादिम्योऽपि मेऽन्यत्वं वर्तते-तदा किमुत वक्तव्यम् वाद्यपरिग्रहेभ्यः-३ इत्येवं भावयतः खलु मनः समादधतः शरीरादिषु स्पृहा नोपजायते, ततश्चात्मज्ञान भावनापूर्वकनिर्वेदप्रकर्षे सति आत्यन्तिकमोक्षसुखमाप्तिस्तस्य भवति ५ एवंशरीरमिदमत्यन्ताशुचिस्थानं वर्तते । शुक्रशोणितसमुद्भूतत्वात्-त्रपुरीषादि पुक्तस्वाच्च स्नानानुलेपनादि भिरप्यस्याप्यशुचित्वं नापहत शक्यते सम्यग्दर्शनादिकं पुनर्भाव्यमानं जीवस्यात्यन्तिकी बुद्धिमाविर्भावयति, इत्येवं तत्त्वतो विचारणम्-अशुचित्वानुपेक्षा, एवं संस्मरणं कुर्वतः शरीरादिष्वसङ्गता. हूँ। जव अपने शरीर आदि से भी मेरी भिन्नता है तो बाह्य वस्तुओं का तो कहना ही क्या है ! शरीर ही मेरा नहीं तो अन्य पदार्थ मेरे कैसे हो सकते हैं। ऐसी भावना करने वाले और मन का समाधान करने वाले पुरुष को शरीर आदि में स्पृहा नहीं रहती। ऐसी स्थिति में आत्मज्ञान की भावना उत्पन्न होकर वैराग्य की वृद्धि होती है और तब जीव मोक्ष के आत्यन्तिक सुख को प्राप्त करता है।
(६) अशुचित्वानुपेक्षा -यह शरीर अत्यन्त ही अशुचि का स्थान है। रज और वीर्य से उत्पन्न होने के कारण तथा मल-मूत्र आदि गंदी वस्तुओं से युक्त होने के कारण, कितना ही स्नान और विले. पन क्यों न किया जाय मगर इसकी गंदगी दूर नहीं हो सकती। सम्यग्दर्शन आदि की भावना की जाय तो जीव की आत्यन्तिक शुद्धि उत्पन्न होती है। इस प्रकार चिन्तन करना अशुचित्वभावना જ્યારે મારા શરીર આદિથી પણ મારી ભિન્નતા છે તે પછી બાહ્ય વસ્તુ એનું તે કહેવું જ શું? જે શરીર મારું પિતાનું નથી તે અન્ય પદાર્થો મારા કેવી રીતે હેઈ શકે? એવી ભાવના ભાવનાર અને મનનું સમાધાન કરનારા પુરૂષને શરીર આદિમાં સ્પૃહા રહેતી નથી. આવી સ્થિતિમાં આત્મજ્ઞાનની ભાવના ઉત્પન્ન થવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે ત્યારે જીવ મોક્ષના આત્યંતિક સુખને પ્રાપ્ત કરે છે.
(૬) અશુચિતાનુપ્રેક્ષા-આ શરીર પુષ્કળ ગંદકીનું સ્થાન છે. રજ તથા વીર્યથી ઉત્પન્ન થવાથી તથા મળ-મૂત્ર વગેરે ગંદી વસ્તુઓથી યુક્ત હેવાના લીધે, કેટલી વાર સ્નાન તથા વિલેપન કરીએ તે પણ આ શરીરની ગંદકી દૂર થતી નથી–થઈ શકતી નથી–સમ્યક્દર્શન વગેરેની ભાવના કરવામાં આવે તે જીવની આત્યંતિક શુદ્ધિ ઉત્પન્ન થાય છે. આવું ચિન્તન કરવું અશુ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨