Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७१.६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १६७ शरणानुप्रेक्षा' २ अथ संसारानुचिन्तनरूपा-संसारानुपेक्षा, यथा-सारे खलु संसारे घोरकान्तारेषु नरक-तियग्-मनुष्य-देवभवग्रहणेषु चक्रवत् परिभ्रमन्ता सर्व एव पाणिनः पित-माव-भात-स्वस-पति-पत्नी-पुत्रादि भावेन पदासम्बन्ध मनुवन्ति, अन्वभूवन , अनुभविष्यन्ति च तदा-स्वजनशब्देन व्यपदि. श्यन्ते। यदा तु-तथामायेन सम्बन्धं नाऽनुभवन्ति, नान्वभून् , नानुभविष्यन्ति या, तदा-परजनशब्देन व्यपदिश्यन्ते । किन्तु-न नियमतः स्वजनपरजनयो। कापि व्यवस्था दृश्यते, तथाहि-पितापि भूत्वा भवान्तरे भ्राता-पुत्र-पौत्र:प्रपौत्रश्च भवतीत्यादि, एवं रीत्या-खलु चतुरशीतिलक्षपरिमितयोनिषु राग-द्वेषजन्म, जरा, मरण, भय, विविध प्रकार की व्याधियों एवं क्लेशों से प्रस्त जीव के लिए ज्ञान, दर्शन और चारित्र ही उत्तम शरण हैं। यह अशरणानुपेक्षा है।
(३) संसारानुप्रेक्षा-संसार के स्वरूप का विचार करना संसारानु. प्रेक्षा है। जैसे-इस निस्सार संसार में, घोर कान्तार के समान नरक, तिर्यंच, मनुष्य और देवगतियों में चक्र के समान भ्रमण करते हुए सभी प्राणी पिता, माता, भ्राता, भागिनी, पति, पत्नी, पुत्र आदि के रूप में जव सम्बन्धी बनते हैं तब वे स्वजन कहलाने लगते हैं, और जब किंचित् काल के पश्चात् वह संम्बन्ध नष्ट हो जाता है तो वही स्वजन पर-जन बन जाते हैं। इस प्रकार नियत रूप से न कोई स्वजन है, न परिजन है, यह सब अज्ञानजनित कल्पना का खेल है। किसी को स्वजन और किसी को परजन समझना ज्ञानियों की दृष्टि में मूढ जनों की विवेक हीन चेष्टा है । जो आज पिता है वही दूसरे किसी भव में પ્રકારની વ્યાધિઓ તથા કલેશથી પીડીત જીવન માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉત્તમ શરણ છે. આ અશરણાનુપ્રેક્ષા છે.
(૩) સંસારાનુપ્રેક્ષા–સંસારના સ્વરૂપને વિચાર કરે સંસારાનુપ્રેક્ષા છે. જેમકે-આ અસાર સંસારમાં, ઘેર કાન્તારની માફક નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિઓમાં ચક્રની માફક ભ્રમણ કરતા બધાં પ્રાણી, પિતા, માતા ભ્રાતા, ભગિની, પતિ, પત્ની, પુત્ર આદિના રૂપમાં જ્યારે સમ્બન્ધી બને છે ત્યારે તેઓ વજન કહેવાય છે અને જ્યારે થોડા સમય પછી તે સમ્બન્ય નષ્ટ થઈ જાય ત્યારે તે જ વજન પર-જન બની જાય છે. આ રીતે નિયત રૂપથી નથી કેઈ સ્વજન કે નથી પરિજન આ બધું અજ્ઞાનજનિત કલ્પનાનો ખેલ છે. કેઈને સ્વજન અને કેઈને પરજન સમજવા એ જ્ઞાનિઓની દષ્ટિએ મૂહ માણસોની વિવેકશૂન્ય ચેષ્ટા છે. જે આજે પિતા છે તે બીજા કોઈ
श्री तत्वार्थ सूत्र : २