Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्यसूत्र एवं खलु भावयतः स्वजनकुटुम्बपरिवारादिषु पीत्यनुबन्धो ममत्वञ्च नोत्पद्यते, परजनेषु द्वेषानुबन्धश्च न जायते, ततोहि-निःसङ्गता मभ्युपगच्छन् मोक्षायैव चेष्टते-४ एवं-शरीरेन्द्रियादिभ्य आत्मनोऽन्यत्वचिन्तनम् अन्यत्वानपेक्षा-उच्यते, पौद्गलिकशरीरादहं चेतनोऽन्य एव शरीरमनित्यम्, अहं तु नित्यः, अज्ञ शरीरम्, अहन्तु ज्ञोऽस्मि, शरीरं सादिनिधनम्, अहं पुनरनादिरनिधनः बहूनि मे शरीराणि व्यतीतानि संसारकान्तारं परिभ्रमतः । एव मिन्द्रियादिपत्नी घर के द्वार तक और स्वजन श्मशान तक साथ देते हैं । देह चिता तक साथ देती है। परलोक की ओर प्रयाण करते समय इनमें से कोई साथी नहीं बनता। एक मात्र धर्म ही उस समय साथ जाता है।'
इस प्रकार विचार करने से स्वजनों तथा कुटुम्ब-परिवार आदि के प्रति प्रीति नहीं उत्पन्न होती-ममता हट जाती है और पर-जनों पर देष नहीं होता। इस कारण ऐसा विचार करने वाला नि:संगता को अंगीकार करके मोक्ष के लिए प्रयत्न करता है।
(६) अन्यत्षानुप्रेक्षा-शरीर और इन्द्रियों आदि से आत्मा की भिन्नता का चिन्तन करना अन्यत्वानुप्रेक्षा है। शरीर अचेतन है, में चेतन हूँ। शरीर अनित्य है मैं नित्य हूं, शरीर अज्ञानमय है, मैं ज्ञानमय, शरीर की आदि है-अन्त है, मैं अनादि अनिधन हूं। इस संसार -अटवी में भ्रमण करते करते मैंने बहुतेरे शरीर धारण करके त्यागे हैं। इसी प्रकार इन पुद्गलमय और अनित्य इन्द्रियों से भी मैं भिन्न આપે છે. પરલેકની યાત્રા તરફ પ્રયાણ કરતા સમયે આમાંનું કેઈ સાથી બનતું નથી. એક માત્ર ધર્મ જ સાથે જાય છે.
આવી રીતે વિચાર કરવાથી સ્વજને તથા કુટુંબ-પરિવાર આદિ તરફ પ્રીતિ ઉત્પન્ન થતી નથી-મમતા ચાલી જાય છે અને અન્ય માણસો તરફ તેષભાવ થતું નથી. આ જાતને વિચાર કરનારે નિસંગતાને ધારણ કરીને મેક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે.
(૫) અન્યત્વાનુપ્રેક્ષા-શરીર અને ઈન્દ્રિયે આદિથી આત્માની ભિન્નતાનું ચિન્તન કરવું અન્યત્વાનુપ્રેક્ષા છે, શરીર અચેતન છે, હું ચેતન છું, શરીર भनित्य छ, हुनित्य छु, शरीर २मज्ञानमय छ, हुज्ञानवता छु, शरीरनी આદિ છેઅન્ત છે, હું અનાદિ અનન્ત છું, આ સંસાર-અટવીમાં ભમણુ કરતા કરતા મેં ઘણી જાતના શરીર ધારણ કર્યા છે અને ત્યાગ પણ કર્યો છે એ જ રીતે આ પુદ્ગલમય અને અનિત્ય ઈન્દ્રિયથી પણ હું ને છું.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨