Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
wom
१३८
तत्त्वार्थसूत्रे तत्र-दोषादि सद्भावचिन्तनं यया-'सन्त्येव एते मयि दोषाः न किम प्यासी मृषा वदती'-त्येवं क्षन्तव्यम् । एवं-दोषादीनामसद्भावचिन्तनं यथा नैव खलु मयि वर्तते-एते दोषाः' यानज्ञानादिनाऽसौ वदतीति क्षन्तव्यम् । एवम्-क्रोध दोष परिचिन्तनादपि क्षन्तव्यम् तथाहि-क्रुद्धस्य जनस्य विद्वेषाऽऽ. सादनस्मृतिभ्रंश व्रतलोपादयो दोषा भवन्ति, क्रोधकषायपरिणतो जीवो विद्वेषी सन् कर्म बध्नाति-अन्यं वा निहन्ति, तेन-प्राणातिपातविरतिव्रतलोपो भवेत् और उससे क्रोध उत्पन्न होने की संभावना हो तो अपने में उस दोष का सद्भाव है अथवा नहीं, ऐसा विचार कर क्षमा करना चाहिए। यदि वास्तव में दोष का सद्भाव हो तो सोचना चाहिए-'ये दोष मेरे अन्दर हैं ही, यह कुछ भी मिथ्या नहीं कह रहा है। यदि दोष न हो तो विचार करना चाहिए-'अज्ञान के कारण यह जिन दोषों का होना कहता है, वे मुझमें नहीं हैं ऐसा विचार करके उसे क्षमा कर देना चाहिए। ___ क्रोध से उत्पन्न होने वाले दोषों को विचार करके भी क्षमाभाव धारण करना चाहिए, जैसे-जो मनुष्य क्रोध के वशीभूत हो जाता है, उसके चित्त में विशेष का भाव उत्पन्न होता है, यह हिंसा पर उतारू हो जाता है, उसकी स्मृति नष्ट हो जाती है और उसके व्रतों का विलोप हो जाता है। क्रोध कषाय के अधीन हुआ जीव द्वेष से युक्त होकर कर्म का बन्ध करता है या दूसरे की हत्या कर डालता है जिससे उसके प्राणातिपातविरमण व्रत का नाश हो जाता है। वह થવાની શક્યતા ઉભી થાય તે પિતાનામાં તે દેષને સદૂભાવ છે કે નહીં એવું વિચારીને ક્ષમા પ્રદાન કરવી જોઈએ. જે હકીકતમાં પોતાના દેશને સદ્દભાવ હોય તે વિચારવું જોઈએ-“આ દેષ મારામાં તો છે જ, આ કશું જ ખોટું કહેતા નથી જે દેષ ન હોય તે આ પ્રમાણે વિચારવું જોઈએ-“અજ્ઞાનના કારણે આ જે દોષ હોવાનું કહે છે, તે મારામાં નથી' એ મુજબ વિચાર કરીને તેને માફી બક્ષવી જોઈએ.
ક્રોધથી ઉત્પન્ન થનારા દેને વિચાર કરીને પણ ક્ષમાભાવ ધારણ કરવો જોઈએ, જેમકે-જે મનુષ્ય કોધને વશીભૂત થઈ જાય છે, તેના ચિત્તમાં વિષનો ભાવ ઉત્પન્ન થાય છે, તે હિંસા પર સવાર થઈ જાય છે, તેની
સ્મૃતિ નાશ પામે છે તેમજ તેના વતેને વિક્ષેપ થઈ જાય છે. ક્રોધ કષાયને તાબે થયેલ છવ શ્રેષથી યુક્ત થઈને કર્મો બાંધે છે, અથવા બીજાની હત્યા કરી નાખે છે કે જેથી તેના પ્રાણાતિપાત વિરમણ વ્રતને નાશ થઈ જાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨