Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थसूत्रे भाग्येन मां परोक्षमाक्रोशति न प्रत्यक्षम्' इत्येवं लाभमत्वा क्षन्तव्यम्' एवम् प्रत्यक्षमाक्रोशयपि न मां ताडयति इति क्षन्तव्यमेव, इत्यादिरीत्या क्षमितव्यम् एवम् ताडनं कुर्वत्यपि बाले मृढे क्षन्तव्यम्, एवं स्वभावाः खलु मुढा भवन्तीति मत्वा क्षमा कर्तव्याः भाग्येन मूढोऽयं ताडयत्येव न पाणैवियोजयतीति भावः। एवं प्राणैर्वियोजयत्यपि मूढे क्षन्तव्यम्, भाग्येन खलु महोऽयं माणैरेव वियोजयति न मां धर्माद् भ्रंशयति इति मत्त्वा क्षन्तव्यम् । एवं-जन्मान्तरोपार्जि प्रत्यक्ष में आक्रोश नहीं करता, यह मेरा लाभ ही है, ऐसा सोच कर क्षमा करना चाहिए। आगे भी इसी प्रकार समझना चाहिए। अगर कोई प्रत्यक्ष में आक्रोश करे तो सोचना चाहिए-'यह आक्रोश करके ही रह जाता है, मेरा ताडन नहीं कर रहा हैं और इस लाभ का विचार कर के क्षमा करना चाहिए। अगर ताडना करने वाले पर भी क्षमाभाव धारण करना उचित है। उस समय सोचना चाहिए कि मूढ जनों का स्वभाव ही ऐसा होता है। यह मूढ भाग्य से ताडना करके ही रह जाता है, प्राणों से रहित तो नहीं करता, यही गनीमत है, ऐसा विचार कर उस मूढ को क्षमा कर देना चाहिए । कदाचित् कोई अज्ञानी प्राण लेने पर उतारू हो जाय तो विचार करना चाहिए -'सद्भाग्य से यह मूढ प्राणी मुझे प्राणों से ही रहित कर रहा है, धर्म से भ्रष्ट नहीं कर रहा, और ऐसा विचार करके क्षमा भाव धारण करना चाहिए। અજાણતા આક્રોશ કરે તે વિચારવું જોઈએ કે તે પ્રત્યક્ષમાં આક્રોશ કરતે નથી. એ જ મારા ફાયદામાં છે એવું સમજીને ક્ષમા આપવી જોઈએ. આગળ પણ આ મુજબ જ સમજવાનું છે. અગર જે કઈ પ્રત્યક્ષમાં આક્રોશ કરે તે વિચારવું જોઈએ-“આ ક્રોધ કરીને જ રહી જાય છે, મને મારતો નથી અને આ લાભને વિચાર કરીને ક્ષમા આપવી જોઈએ. અગર મારનારને પણ ક્ષમા આપવી જોઈએ તે ઉચિત ગણાય. તે સમયે એમ વિચારવું કે મૂઢ માણસને સ્વભાવ જ એ હોય છે. આ મૂઢ મારા સારા નસીબે માર મારીને જ સંતોષ માને છે પણ મને જીવથી તે મારતું નથી એટલું જ સારું છે. એ વિચાર કરીને તે મૂઢને ક્ષમા આપી દેવી જોઈએ કદાચિત્ કઈ અજ્ઞાની પ્રાણ હણવા સુધીની હદ આવી જાય તે વિચાર કરે જઈએ-“સદ્ભાગ્યે આ મૂઢ પ્રાણી અને પ્રાણેથી જ રહિત કરી રહ્યો છે, ધર્મથી ભ્રષ્ટ કરતું નથી અને આવી ભાવના ભાવીને ક્ષમાભાવ ધારણ કરવું જોઈએ,
श्री तत्वार्थ सूत्र : २