Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू.५ दशविध श्रमणधर्मनिरूपणम् १३७ क्षान्त्यादीनां श्रमणधर्मत्वकथनेन तेषु मूलोत्तगुणविशिष्टत्वलाभाव अगारिषु तद्व्यावृत्ति रुच्यते, मलोत्तरगुणयुक्ताः खलु शान्त्यादयो गृहस्थेषु नोपलभ्यन्ते यथा सर्वावस्थासु अनगाराः श्रमणाः क्षममाणाः सकलमदस्थाननिग्रहकारिणः सुवर्णादिधनरहिताः सन्तः सर्वथैव ब्रह्मचर्य धारयन्ति न तथाऽगारिणः प्रकृष्ट क्षान्यादिशालिनो भवन्ति तत्र शक्तिशालिन: खल्वात्मनः क्षमणं सहनपरिणाम: शान्तिः क्षमा । अशक्तस्य प्रतीकाराऽननुष्ठानं तितिक्षारूपाः क्षमा सहनशीलता क्रोधोदय निरोधः उदित क्रोधस्य वा विवेकबलेन विफलताऽऽपादानम्, तत्रान्यैः प्रयुक्तस्य क्रोधहेतुभूतस्य दोषादेः सद्भावाऽसद्भावपरिचिन्तनात् क्षमा कर्तव्या। गुणों की विशिष्टता का लाभ होने से गृहस्थों में उनका अभाव कहा गया है । अर्थात् मलगुणों और उत्तर गुणों से युक्त क्षमा आदि दस धर्म गृहस्थों में नहीं पाये जाते । जैसे अनगार श्रमण क्षमाप्राण होते हैं, मद के समस्त स्थानों का निग्रह करते हैं, स्वर्ण आदि धन से रहित होते हैं और पूर्ण रूप से ब्रह्मचर्य का पालन करते हैं, वैसे गृहस्थ उत्कृष्ट क्षमा आदि के धारक नहीं होते।
(१) क्षान्ति-प्रतीकार की शक्ति से युक्त होने पर भी क्षमा कर देना अर्थात् आत्मा में सहन करने का परिणाम होना क्षान्ति है। अशक्त का प्रतीकार न करना तितिक्षा रूप क्षमा, सहनशीलता, क्रोध के उदय का निरोध या उत्पन्न हुए क्रोध को विवेक के बल से निष्फल कर देना क्षान्ति है । जथ कोई अपने में किसी दोष का आरोप करे
મ” શબ્દથી કહેવામાં આવ્યું છે આથી તેમાં મૂળ અને ઉત્તરગુણોની વિશિષ્ટતાને લાભ હોવાથી ગૃહસ્થામાં તેમની ગેરહાજરી ગણવામાં આવી છે. અર્થાત્ મુળગુણે અને ઉત્તરગુણોથી યુક્ત ક્ષમા આદિ દશ ધર્મ ગૃહસ્થામાં જોવામાં આવતાં નથી. જેવી રીતે અનગાર શ્રમણ ક્ષમાપ્રાણ હોય છે. મદના તમામ સ્થાનને નિગ્રહ કરે છે, સુવર્ણ આદિ ધનથી રહિત હોય છે અને પૂર્ણ રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેવી રીતે ગૃહસ્થ ઉત્કૃષ્ટ ક્ષમા આદિના ધારક હોતા નથી.
(૧) ક્ષાન્તિઃ–પ્રતિકારની શક્તિથી યુક્ત હોવા છતાં પણ માફી આપવી અર્થાત આત્મામાં સહન કરવાનું પરિણામ હોવું ક્ષાન્તિ છે. અશક્તને પ્રતિકાર ન કરે તિતિક્ષારૂપ ક્ષમા, સહનશીલતા ક્રોધના ઉયને નિરોધ અથવા ઉત્પન્ન થયેલા કોઇને વિવેકના બળથી નિષ્ફળ કરી દે શાન્તિ છે. જ્યારે કોઈ પિતાનામાં કઈ દોષનું આરોપણ કરે અને તેથી ક્રોધ ઉત્પન્ન
त०१८
श्री तत्वार्थ सूत्र : २