Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
--
तत्त्वार्यसूत्रे 'तद्गुण परिशुद्धयर्थ-मिक्षोर्मुसीर्जगादति सोहैन् ।
'चेष्टितुकामस्य पुनः-समितीः माजिज्ञस्त् पश्च ।।१॥ इति दशवैकालिके पश्चमाध्ययने प्रथमोदेशके तृतीय-चतुर्थस्त्रे चोक्तम्----
'पुरो जुगमायाए पेहमाणो महिंचरे। वज्जितो वीयहरियाई पाणेय दगमडियं ॥१॥
ओवायं विसमं खाणुं विज्जलं परिवज्जए।
संकमेण न गच्छिज्जा विज्जमाणे परक्कमे ॥२॥ इति 'चारित्रगुण की विशुद्धि के लिए अर्हन्त भगवशन्ने साधु के लिए तीन पुतियों का प्रतिपादन किया है, किन्तु जब किसी प्रकार की प्रवृत्ति करनी हो तब उसके लिए पांच समितियों का कथन किया है ।।
दशवकालिकसूत्र पंचम अध्ययन के प्रथम उद्देशक की गाथा तीसरी और चौथी में कहा है--
'सामने चार हाथ-युगपरिमित-भूमि का निरीक्षण करता हुआ और बीज तथा हरितकाय की रक्षा करता हुआ तथा दीन्द्रिय आदि प्राणियों को, सचित्त जल एवं मृत्त का को पचाता हुआ चले।१॥ ___'गडहा उबडखावड, ढूंठ और कीचड से बचे। दसरा मर्ग हो तो संक्रम-मार्ग से गमन न करे अर्थात ऐसे मार्ग से न जावे जिसे पार करने के लिए पत्थर, इंट, या लक्कड आदि रक्खा हो और उम पर पांव रखकर गमन करना पडे ||२||
ચારિત્રગુણની વિશુદ્ધિ કાજે અહંત ભગવાને સાધુ માટે ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન કર્યું છે. પરંતુ જયારે કે ઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય ત્યારે તેના માટે પાંચ સમિતિએ કહેવામાં આવી છે
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની ગાથા ત્રીજી અને ચોથીમાં કહ્યું છે
‘સામે ચાર હાથ-યુગપરિમિત-ભૂમિનું નિરીક્ષણ કરતે થકો, અને બીજ તથા લીલેતરીની રક્ષા કરતો થકે તથા હીન્દ્રિય આદિ પ્રાણિઓની, સચેત પાણી તથા સચેત માટીનું રક્ષણ કરતા કરતે ચાલે છે?
“ખાડો, ખાડા ટેકરા, અને કાદવથી બચે. બીજે માગ હોય તે સાંકડા માગથી ગમન ન કરે અર્થાત એવા માર્ગથી ન જાય કે જેને પાર કરવા માટે પથ્થર, ઈટ અથવા લાકડા વગેરે રાખવામાં આવ્યા હોય અને તેના ઉપર પગ મુકીને ચાલવું પડે મારા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨