Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थसूत्रे तत्रापि-मनोयोगेन संरम्भेण द्वादश, वाग्योगेन संरम्भेग द्वादश, काययोगेन संरम्भेण द्वादश, कृतकारिताऽनुमतभेदेन, क्रोधमानमायालोमरूप कषायचतुष्टयभेदेन च लम्पन्ते, इति द्वादशत्रिकं षइत्रिंशद्विधं भवति । एवं समारम्भेणापि मनोयोगेन द्वादश, वाग्योगेन द्वादश, काययोगेन द्वादश, कृतकारितानुमतभेदेन, क्रोधमान मायालोमरूकषायचतुष्टय भेदेन च लभ्यन्ते, इत्यत्रापि द्वादशत्रिक पत्रिंशद्विधं भवति । एवम्-अरम्भेणापि मनोयोगेन द्वादश, वाग्योगेन द्वादश काययोगेन च द्वादश काकायितानुमतभेदेन क्रोधमानमायालोभरूप कषायचतुष्टयभेदेन च लम्पन्ते। इत्येतद् द्वादशत्रिकमपि षट्त्रिंशविधं भवतीति सर्वमष्टोत्तरशतं
और छत्तीस प्रकार का आरंभाधिकरण है। इन में भी मनोयोग से संरंभ के बारह भेद हैं, वचनयोग से संरंभ के बारह भेद हैं, काययोग से संरंभ के बारह भेद हैं । ये बारह भेद कृत, कारित और अनुमत के भेद से तथा क्रोध, मान, माया और लोभ रूप कषाय के भेद से बनते हैं । बारह तिया मिलकर छत्तीस होते हैं । इसी प्रकार समारंभ के मनोयोग से बारह, वचनयोग से बारह, काययोग से बारह भेद हैं जो कृत कारित और अनुमत के भेद से तथा क्रोध, मान, माया
और लोभ रूप चार कषायों के भेद से बनते हैं। यहां भी बारह त्रिक (तिया) मिलकर छत्तीस हो जाते हैं । इसी प्रकार आरंभ के भी मनोयोग से बारह, वचनयोग से बारह काययोग से यारह भेद हैं जो कृत, कारित और अनुमोदना के भेद से तथा क्रोध, मान, माया और लोभ रूप चार कषायों से भेद से होते हैं। ये बारह त्रिक मिलकर भी छत्तीस हो जाते हैं। सब मिलकर जीवरूप साम्परायिक कर्मास्रवा છે, વચનગના સંરંભના પણ ૧૨ બાર ભેદ છે. તથા કાયમના સંરંભના બાર ભેદ છે. આ બાર ભેદ કૃતકારિત અને અનુમતના ભેદથી તથા બાર ભેદ કોધ માન માયા અને લેભ રૂપ કષાયના ભેદથી થાય છે. બાર ગુણ્યા ત્રણ બરાબર છત્રીશ થાય છે. એવી જ રીતે સમારંભના મનેયેગથી બાર, વચન
ગથી બાર, કાયાગથી બાર ભેદ છે જે કુતકારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કપાયાના ભેદથી થાય છે. અહીં પણ બાર ત્રિક (૧૨૪૩) મળીને છત્રીશ થઈ જાય છે. એવી જ રીતે આરંભના પણ મોગથી બાર વચનોગથી બાર, કાયયોગથી બાર ભેદ છે જે કૃત કારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયાના ભેદથી થાય છે. આ બાર ત્રિક મળીને પણ છત્રીશ થઈ જાય છે. બધાં મળીને જીવ રૂપ સાપરાયિક કર્માસ્ત્રવાધિકરણના એકસે આઠ ભેદ સમજવા જોઈએ.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨