Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका नियुक्ति टीका अ. ६ रु. ११ देवायुमास्रवनिरूपणम् १०१
तत्वार्थदीपिका-पूर्ववत्रे नारक'युगां कर्मबन्धहेतुभूता महारम्ममहापरिमहादय आम्रपाः प्रतिपादिताः सम्मति देवायुष आत्रवान् पतिगादयितुमाह'सरागसंजम संजमानमाईणि देवस्म' इति । सरागः संजालन कषाव स्तेन सहितः सराग स्वस्य संयमा, सम्यग्ज्ञानपूर्विका विरतिः संयमासंयमो देश विरतिरूपः आदिपदात्-अकामनिर्जराबालतपसोग्रहणम् एतानि पूर्वोक्तानि देवस्य-देवसन्बन्ध्यायुष आस्रवा भवन्ति इति भावः । ११॥
तस्वार्थनियुक्तिः-पूर्वमूत्रे नारकाघायुषां कर्मवन्धहेतुभूता महारम्भ-परि ग्रहादय आसवाः पतिपादिताः, साम्प्रतं-देवायुषः आत्रवान् प्रतिपादयितुमाह
तत्यार्थदीपिका-पूर्वसूत्र में नरकायु आदि के बन्ध के कारण महारम्भ महापरिग्रह आदि वर्णित किये गये हैं। अब देवायु के आस्रवों का प्रतिपादन करते हैं
सरागसंयम तथा संघमासंयम (देशसंयम) आदि देवायु के पात्रय अर्थात् बन्ध के कारण हैं। यहां राग का अर्थ है संज्वलन कषाय, उससे युक्त संयम सरागसंयम कहलाता है। सम्यग्ज्ञान पूर्वक पाप से निवृत्त होना संयम है। देशविरति को संयमासंयम कहते हैं। 'आदि' शब्द से अकामनिर्जरा और बालतपक्षा ग्रहण करना चाहिए ये सब देवायु के आस्रव हैं अर्थात् बन्ध के कारण हैं । ११॥
तत्त्वार्थनियुक्ति--पूर्वसत्र में नरक आदि आयुष्यों के बन्ध के कारणों-आस्रवों का प्रतिपादन किया गया अर्थात् यह बताया गया है कि महारम्भ आदि नरकायु मादिकारण है, अब देवायु के आस्त्रयों का प्रतिपादन करते है --
તત્વ ર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં નક આદિના બન્ધના કારણે મહારંભ મહાપરિગ્રહ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે દેવાયુના આસ્ત્રનું પ્રતિપાદન કરીએ છીએ
સરાગસંયમ તથા સંયમસંયમ (દેશસંયમ) આદિ દેવાયુના અસ્ત્રાવ અર્થાત બન્ધતા કારણ છે અહીં રાગને અર્થ છે સંજવલન–કષાય, તેનાથી યુક્ત સંયમ સરગસંયમ કહેવાય છે સમ્યજ્ઞ નપૂર્વક પાપથી નિવૃત્ત થવું સંયમ છે. દેશવિરતિને સંયમસંયમ કહે છે –આદિ શબ્દથી અકામનિર્જરા અને બાલતપ લેવા જોઈએ આ બધાં દેવાયુના આ અવ છે અર્થાત્ બન્ધના કારણ છે ૧૧
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં નરક આદિ આયુષ્યના કારણે–આજવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું અર્થાત્ એ બતાવાયું કે મહારંભ આદિ નરકાયુ આદિના કારણે છે, હવે દેવાયુના આસનું પ્રતિપાદન કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.