Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८
तत्त्वार्थसूत्र रूपसंघरस्य प्रतिपादितत्वेन, सम्मति- तद्धेतुभूतानि समिति-गुपयादि तपः पर्यन्तानि प्रतिपादयितुमाह-'तस्स हे उगो' इत्यादि । तद्धेतवः-तस्य पूर्वोक्तास्रवविरोधलक्षणस्य संवरस्य हेतवः-उपायाः खलु-समिति, गुप्ति, धर्माऽनुपेक्षा परीपह जय-चारित्राणि तपश्चेते भवन्ति । तत्र-मम्पयनं पाणिपीडा परिहारार्थ वर्तन-प्रवृत्तिः समितिः ईया-भाषे-पणाऽऽदानऽिक्षेपणा-परिष्ठापना रूपापञ्चविधा, संसारकारणादात्मनो गोपनं-रक्षणं गुतिः मनोवाकायरूपा, भवार्णवादु द्धृन्य देवे द्रनरेन्द्र सूर्यचन्द्रादिवन्दिते पदे-स्थाने-आत्मानं धारयति-स्थापयतीति धर्मः, शरीरादीनां स्वभावानुचिन्तनरूपाऽनुप्रेक्षा, क्षुत्तपादि वेदनोत्पत्तौ सत्यां पूर्वोपार्जित कर्मनिर्जरणार्थ परितः-समन्तात् सहनं रूप आस्रव के निरोध स्वरूप वाले संबर का प्रतिपादन किया गया, अब संबर के कारण समिति गुप्ति आदि का प्रतिपादन करते हैं--
समिति, गुप्ति, धर्म अनुप्रेक्षा, परीषहजय, चारित्र और तप संवर के कारण है सम्मकू प्रकार से अर्थात् प्राणियों को पीड़ा न उफ्जे, इस प्रकार से प्रवृत्ति करना समिति के पांव प्रकार हैं-(१) ईयर्या (२) भाषा (३) एषणा (४) आदाननिक्षेषण और (५) परिष्ठापना । आत्मा को संसार के कारणों से गोपना-बचाना गुप्ति है। इसके तीन भेद है मनोगुप्ति, वचनगुप्ति और कायगुप्त । जो संसार समुद्र से पार करके देवेन्द्रों नरेन्द्रों एवं चन्द्र-सूर्यो द्वारा चन्दनीय पद पर आत्मा को धारण करे वह धर्म है। वार-बार शरीर आदि के स्वभाव का चिन्तन करना अनुप्रेक्षा है । क्षुरा तृषा आदि वेदना उत्पन्न होने पर पूर्वकृत આસવના નિરોધ વરૂપવાળા સંવરનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે સંવરના કારણે સમિતિ ગુપ્તિ આદિનું પ્રતિપાદન કરીએ છીએ
સમિતિ, ગુપ્ત, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ જ્ય, ચારિત્ર અને તપ સંવરના કારણ છે. સમ્યફ પ્રકારથી અર્થાત્ પ્રાણિઓને પીડા ન ઉપજે એ પ્રકારે પ્રવૃત્તિ કરવી સમિતિ છે. સમિતિના પાંચ પ્રકાર છે-(૧) ઈર્યા (૨) ભાષા (૩) એષણું (૪) આદાનનિક્ષેપણું અને (૫) પરિઠા પના આત્માને સંસારના કારણોથી ગેપ-બચાવ ગુપ્તિ છે એના ત્રણ ભેદ છે-મગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ જે સંસાર-સમુદ્રની પાર જઈને દેવન્દ્રો, નરેન્દ્રો તથા ચન્દ્ર-સૂર્ય દ્વારા વન્દનીય પડ પર આત્માને ધારણ કરે તે ધર્મ છે-વારંવાર શરીર આદિના સ્વભાવનું ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે સુધા, તૃષા આદિની વેદના ઉત્પન્ન થવાથી પૂર્વકૃત કર્મોની નિર્જરા માટે તેમને સમભાવથી સહન
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨