Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
છે વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
: ૧૧૫
8 સતીએ તેમના નેત્રની પીડા જોઈ પિતાની લાધવ કળાથી જીભથી તૃણ કાઢી નાખ્યું પણ છે પિતાના સેંથના સિંદુરને સ્પર્શ સાધુના કપાલે થયે. સાધુ તે ચાલ્યા ગયા. પણ તેની { સાસુ જે તકની રાહ જોતી તે મલીપિતાના પુત્ર બુદધ દાસને તે બતાવી કહેવા લાગી ! છે “આ તારી સતી સ્ત્રી !'
અશુલ કર્મના ઉદયે ખોટું કલંક આવ્યું. પણ સાચને કયારે આંચ આવતી છે નથી, સહન કરવું પડે તે બરાબર. બુધદાસ પણ સતી સ્ત્રીથી વિમુખ થયે. આવા A કરીના કપરાકાળમાં જ ધમી આત્માઓની મનહર મોદશા સમજાય છે. ત્યારે મહા
સતીજી વિચ રવા લાગ્યા કે–દોષના મુલરૂપ ગૃહસ્થાશ્રમમાં કલંક આવવું તે કાંઈ નવાઈ નથી. પરંતુ સર્વ ઉપાધિથી શુદ્ધ એવા શ્રી જિનેશ્વર, દેવના શાસનમાં અકસ્માતુ ઇ અપવાદ પ્રાપ્ત થયો એ જ મારા હૃદયમાં ખેદ ઉપજાવે છે. માટે જયાં સુધી શ્રી જિન
શાસન ઉપર આવેલું કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું કાઉસ્સગ્નને પારીશ નહિ.” શાસનદેવીનું ધ્યાન ધરી કાઉસ્સગ્નમાં ઊભી રહી. તે જ વખતે ખેંચાયેલી શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે હે વત્સ ! તપની જેમ તારા સવથી ખેંચાયેલી હું આવી છું. માટે કહે બેલ તારું શું કામ કરું ?? મહાસતી સુભદ્રાદેવીએ પણ કાઉસ્સગ્ન પાળી હર્ષથી
પ્રણામ કરીને કહ્યું કે-હે દેવિ ! જેને શાસનને લાગેલું કલંક ઉતારે.” દેવીએ કહ્યું કે- છે R “હે વત્સ ! ખેદ ન કર. તારી શુધ્ધિ વડે ધર્મની પ્રભાવના કરીશ.” આમ કહી શાસન4 દેવી અંતર્ધાન થઈ ગઈ. અને સુભદ્રાસતીજીએ બાકીની રાત્રિ શુભ ધ્યાનમાં પસાર કરી.
બીજે દિવસે સવારે દ્વારપાલે એ નગરીના દરવાજા ઉઘાડવા માંડયા પણ તે ઉઘડયા છે નહિ. ઘણજ પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફલ ગયા. આખા નગરમાં કોલાહલ મચી ગયો છે છે. ખુદ રાજા આવ્યા. ડાહ્યા માણસેની સલાહથી રાજાએ પવિત્ર થઈ, ધૂપ-દીપ આદિ કરી, છે હાથ જોડીને કહ્યું કે-“દેવ અને દાન ! સાંભળે. તમારામાંથી જે કઈ ક્રોધ પામ્યા છે
હોય તે મારા ઉપર પ્રસન્ન થાઓ. અમારી ભૂલ માફ કર !” તે જ વખતે આકાશવાણ છે છે થઈ કે-જે કાઈ મહાસતી. કાચા સુતરના તાંતણાથી બાંધેલી ચાલની વડે કુવામાંથી પાણી છે 8 કાઢી, ત્રણ અંજલી નગરના દરવાજાને છાંટશે તે તરત ઉઘડી જશે.”
આ સાંભળી રાજાની અંત:પુરની, મંત્રી, શ્રેષ્ઠી આદિ નગરજનેની બધી સ્ત્રીએ ? આ તૈયાર થઈ પણ તેમાંની એવી એક ન નીકળી જે પાણી કાઢવામાં વિલક્ષી ન બની હેય. છે અર્થાત બધી નિષ્ફળતાને પામી. આ જોઈને બધા હવે શું થશે ? તેવી ચિંતામાં પડી ગયા.
તેજ વખતે મહાસતી સુભદ્રાદેવીજી વિનયપૂર્વક મધુરવાણીથી પિતાની સાસુના છે