________________
प्रथमः अध्यायः। ते तथा तैः कुटुंबिभिः लोकैः सह, अगोत्रजैः गोत्रं नाम तथाविधैकपुरुषप्रभवो वंशः, ततो गोत्रे जातागोत्रजाः तत्प्रतिषेधात् अगोत्रजाःतैः अतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबंधैश्चेति । किमित्याह । वैवाह्यं विवाह एव तत्कर्म वा वैवाह्यं, सामान्यतो गृहस्थधर्म इति प्रकृतं, किमविशेषेण नेत्याह, अन्यत्र विना बहुविरुद्धेभ्यः कुतोऽपि महतोऽनौचित्यात् बहुभिः तजातिवर्तिभिस्तत्स्थानतद्देशवासिभिः वा जनैः सह विरुद्धां घटनां गता बहुविरुद्धाः तेभ्यः बहुविरुद्धान् लोकान् वर्जयित्वेत्यर्थः । असमानकुलशीलादित्वे हि परस्परं वैसादृश्यात् तथाविधनिर्बणसंबंधाभावेन असंतोषादिसंभवः। किंच। विभववैषम्ये सति कन्या महतः स्वपितुरैश्वर्यादल्पविभवं भर्तारमवगणयति । इतरोपि प्रचुरस्वपितृविभववशोत्पन्नाहंकारः तत्पितुर्विभवविकलत्वेन दुर्बलपृष्टोपष्टंभां कन्यामवजानाति । तथा गोत्रजैः वैवाटे स्वगोत्राचरितज्येष्ठकनिष्ठताશબ્દથી વૈભવ, વેષ અને ભાષા પ્રમુખ–એ સર્વ જેમના સરખા હોય તેવા કટુંબી લેક, વલી ગોત્ર એટલે એક પુરૂષથી ચાલ્યો આવતે વંશ --તેમાં થયેલા તે ગોત્રજ કહેવાય; અને તેવા ન હોય તે અગોત્રજ એટલે ઘણું લાંબા કાલના વ્યવધાનથી જેમને ગાત્ર સંબંધ તુટી ગયેલ હોય તેવા લેકની સાથે વિવાહકર્મ એટલે વિવાહ સંબંધ જેડ. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. અહીં શંકા થાય છે ત્યારે શું તેવા બધાની સાથે વિવાહ સંબંધ કરવો ? ના, તેમ નહીં. જે બહુ વિરોધી હોય તેમને વજીને–કોઈ મોટું અનુચિતપણું - વાથી બહુની સાથે એટલે જાતિના અથવા તે સ્થાનકે તે દેશના નિવાસી કોની સાથે વિરોધ કરનાર લોકોને વર્જીને વિવાહ સંબંધ જોડ.
જો કુલ તથા શીલ પ્રમુખ સમાન ન હોય તો પરસ્પર વિસદૃશ–અઘટિતપણને લીધે તે નિર્દોષ સંબંધ ન જોડવાથી અસંતોષ વગેરે દોષ થવાને સંભવ છે. વલી બંનેની વૈભવરિથતિ સરખી ન હોય તો જે કન્યા પિતાના પિતાની વધારે સમૃદ્ધિ હોય છે તેથી અલ્પ વૈભવવાલા પતિની અવગણના કરે છે, અને પુરૂષ પોતાના પિતાનો વૈભવ અધિક હોય તો તેનાથી ઉત્પન્ન થચેલા અહંકારને વશ થઈ કન્યાને પિતા વૈભવ રહિત હોવાથી તે દુર્બલ ટકાવાલી કન્યાની અવજ્ઞા કરે છે.
જે એક ગોત્રમાં વિવાહ કરવામાં આવે તો સ્વર્ગોત્રથી પ્રવર્તતે નાના મોટાને વ્યવહાર લોપથઈ જાય–જેમકે વય અને વૈભવાદિકથી કન્યાને પિતા જયેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org