________________
પ્રથમ અધ્યાયઃ
રણ सति विद्यमाने अस्मिन्नांतरे प्रतिबंधककर्मविगमे आयत्यामागामिनि काले अर्थसिद्धिः अभिलषितविभवनिष्पत्तिः आविर्भवतीति ॥ १० ॥
एतद्विपर्यये दोषमाह। श्रतोऽन्यथापि प्रवृत्तौ पाक्षिकोऽर्थलानो निःसंश
થવાનર્થ કૃતિ છે !
अत उक्तलक्षणान्यायात् अन्यथापि अन्यायलक्षणेन प्रकारेण प्रवृत्ती व्यवहारलक्षणायां पाक्षिको वैकल्पिकः अर्थलाभः कदाचित्स्यात्कदाचिनेत्यर्थः । निःसंशयो निःसंदेहः तु पुनरर्थः अनर्थः उपघातः आयत्यामेव । इदमुक्तं भवति । अन्यायप्रवृत्तिरेव तावदसंभविनी राजदंडभयादिभिर्हेतुभिः प्रतिहतत्वात् । पठ्यते च ।
राजदंडभयात्पापं नाचरत्यधमो जनः ।
परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥ ટીકાથે-તે પ્રતિબંધક એટલે લાભાંતરાય કર્મનો નાશ થવાથી ઉત્તર કલે એટલે આગામી કાલે અર્થસિદ્ધિ થાય છે, અર્થાત ઇચ્છિત વૈભવની સિદ્ધિનો સ્વતઃ આવિર્ભાવ થાય છે. ૧૦
જે ઉપર પ્રમાણે કહ્યું, તેથી ઉલટી રીતે વર્તવાથી દોષ થાય તે કહે છે– મૂલાથે-ઉપરના કહેવાથી અન્યથા રીતે (અન્યાયપણે) વર્તવામાં કદિ અર્થલાભ વિકલ્પ થાય પણ અનર્થ તે નિઃસંદેહ થાય છે. ૧૧
ટીકાઈ–ઉપર કહેલા ન્યાયથી અન્યથાપણે એટલે અન્યાયના પ્રકારે વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં અર્થલાભ (દ્રવ્યલાભ) પાક્ષિક એટલે વિકલ્પ થાય છે, અર્થાત કદિ થાય અને ન પણ થાય, પણ પરિણામે અનર્થ-હાનિ તો નિઃસંદેહ થાય છે, એટલે હાનિ થવામાં કાંઈ સંદેહ જ નથી. અહીં મૂલમાં ૪ શબ્દ છે તે પુનઃ (ફરી) એવો અર્થ બતાવે છે. ભાવાર્થ એ છે કે પ્રથમ અન્યાયમાં પ્રવૃત્તિ કરવીજ અસંભવિત છે, કારણકે તે રાજદંડને ભય વગેરે હેતુથી પ્રતિહત છે. તે વિષે કહ્યું છે કે “નીચ માણસ રાજદંડના ભયથી પાપ કરતું નથી, મધ્યમ માણસ પરલેકના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમ માણસ સ્વભાવથી જ પાપ આચરતો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org