________________
પ્રણેતાને પરિચય
પતામાં ઇંદ્ર સમાન છે, તેમ વીર પ્રભુ સવ મહર્ષિઓમાં શ્રેષ્ઠ અને અનંતજ્ઞાન–વીર્યાદિ ગુણેાથી ભરપૂર હતા.
છેવટે શુકલ ઘ્યાનનું ત્રીજું ચરણ ધ્યાયીને અયેાગી થયા અને શૈલેશીકરણ કરીને છેવટે બાકી રહેલાં સ કમ અને શરીરના ત્યાગ કીને સિદ્ધ સ્વરૂપ પામ્યા, સિદ્ધક્ષેત્રમાં સદાને માટે સ્થિર થયા અને તે અનંતજ્ઞાન, અને તદન અને અનંત આત્મિક સુખમાં લીન રહે છે.
ઇંદ્રભૂતિ (ગૌતમ સ્વામી)ની મહાનતા :–
ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અર્થાત્ સથી મેાટા પ્રથમ શિષ્ય - “ઇન્દ્રભૂતિ” નામના અણુગાર હતા, અને તે ગાત્રથી ‘ગૌતમ’ હતા. તેમનું શરીર ઉત્તમ સંઘયણુ, ઉત્તમ સંસ્થાનયુક્ત અને સાત હાથની ઊંચાઈવાળું હતું. તેમની તેજસ્વિતા કસોટી પર ખેચેલી સુવણૅની રિમા સમાન તથા કમળના કેસર જેવા ઉજ્જવળતાધારક તેમના ઉચ્ચ વધુ હતા, તે ઉગ્રતપસ્વી, ધેારતપસ્વી, ગુપ્ત બ્રહ્મચારી અને મહાગુણુસોંપન્ન હતા અને તેમજ દૂર દૂર સુધી ફેલાવી શકાય તેવી તન્નેવેશ્યા પોતાના શરીરમાં સંક્ષિપ્તપણે પોતાના શરીરમાં ધારણ કરનાર હતા. દ્વાદશાંગી તેમજ ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષરસન્નિપાતી એવા પ્રથમ ગણધર હતા.
ગૌતમ સ્વામી પ્રભુ પાસે કેવી રીતે બેસતા ?
ગૌતમ સ્વામી પ્રભુથી ન અતિ દૂર કે ન અતિ નિકટ, શુદ્ધ પૃથ્વી ઉપર ઉકડા (ઊભડક) આસને અને અધોમુખ (ઊંચી નહિ તેમ જે આડી નહી પણ સ્હેજ નીચી એવી એકાગ્ર દૃષ્ટિ) રાખી ધર્મધ્યાન અને તપ સંયમના ઉચ્ચ ભાવાથી પ્રભુ સમક્ષ બેસતા હતા. }}}} ગૌતમ સ્વામી પ્રભુને કેવા વિનયથી પ્રશ્નો પૂછતા
ભગવાન જે દિશામાં બિરાજેલા હાય ત્યાં સન્મુખ આવી ત્રણ વાર પ્રદક્ષિણા કરી પ્રથમ વઢા નમસ્કાર કરતાં અને પછી યથા ઉચિત આસનપૂર્વક પ્રભુનાં વચેના સાંભળવાની જિજ્ઞાસાથી બે હાથની લલાટ મધ્યે અલિ કરી સેવા અને ઉપાસના કરતા કરતા વિનયથી પ્રશ્નો પૂછ્યા,