________________
શ્રી ભગવતી ઉપમ
તેમના જન્મ, દીક્ષા, ફેવળજ્ઞાન અને નિર્વાણનો મહાત્સવ દેવલાકના ઇન્દ્રોએ અને દેવતાઓએ મુખ્યતાથી કરેલ. તેમને દીક્ષા લીધા પછી તુરંત જ મનઃ પવજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
તેમણે છ માસ આદિ ઉપવાસ, અને ધાર અભિગ્રહ ધારણ કર્યાં હતા. ચંડકૌશિકસપના ઈશ, સંગમદેવતાના જુલમી ઉપસમાં, ગાવાળિયાએ કાનમાં નાખેલા ખીલા, વગેરે ઉપસમાં તથા પરિષહેામાં તીથ કર સિવાય કાઇનું શરીર ન ટકે. તે વખતે શ્રી વીરપ્રભુએ અનંત શક્તિ હોવા છતાં પરમ શાંતિ અને ધૈર્ય ધારણ કર્યાં હતાં.
આવી રીતે, ઘણાં કમાં ખપાવીને પછી નિળ, ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ, શાંત, સમતારસમય શુકલધ્યાન ધર્યું અને તે ધ્યાનના ખીજા ચરણથી ક્ષાયક યથાખ્યાત ઉત્કૃષ્ટ ચારિત્ર પામ્યા અને ઉત્કૃષ્ટ સમાધિમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું, જેથી લેાકના ( જીવ, પુદ્ગલ, ધ અધર્મઆકાશ. એ પાંચ અસ્તિકાય અને છઠ્ઠો કાળ ) છ દ્રવ્યાના તથા અલેાકાકાશના સર્વાંગૈકાલિક ગુણ પર્યાયાને એકીસાથે ( યુગપલ્ ) એક જ સમયમાં જાણ્યા, અને ખીજે સમયે કેવળર્દેશ નથી દેખ્યા.
વળનાંન અને વળદર્શન અક્ષીણુ, અનંત, સદ્ભવ્ય-ક્ષેત્રકાલ ભાવમાં વસ્તી અને પ્રયત્ન વગર રવાભાવિક રીતે સતત ઉપયોગવાળા હાવાથી ઉત્કૃષ્ટ શ્રુત તથા ચાત્રિ ધમ મતાળ્યા, અને સાધુ-સાધ્વી શ્રાવક–શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપ્યાં,
*
- ભગવાન શરણાગત પ્રાણીઓનાં કમ્મરે આપ વડે દેવામાં અને સૂક્ષ્મ અપ્રગટ પદાર્થાને પ્રગટ કરવામાં નિપુણ અને ત્રણ લેાકમાં યશસ્વી મહર્ષિ હતા. ચાર ગતિના અંધરહિત પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર અને કેવળજ્ઞાનના ઉપયોગ તે પેાતાના સ્વરૂપના જ અનુભવરૂપ હતેા !
જંબુદ્રીપની મધ્યમાં રહેલ સુવર્ણ કાંતિવાળા એક લાખ જોજનના મેરુપર્યંત, જેના ઉપર નંદનવન છે, કે જ્યાં મોટા કેંદ્રો પણુ ક્રીડા કરે છે, જે પ°ત રત્ના અને ઔષધિઓથી ભરપૂર છે, જેની સૂર્ય-ચંદ્રાદિ જ્યાતિષીએ પ્રદક્ષિણા કરે છે, તે મેરુ પર્વત જેમ સ