Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમસ્કાર મંત્ર ૦ ૧૯ તીર્થકર દેવ ૩૪ અતિશયોથી સહિત હોય છે, તે આ પ્રમાણે :
તીર્થકરોના જન્મથી થતા ચાર અતિશયો છે. તે શરીર અભુત રૂપ અને અભુત ગંધવાળું, નીરોગી અને પરસેવો,
મલ વિનાનું હોય છે. ૨. શ્વાસ-શ્વાસ કમળ જેવો સુગંધી. રૂ. ધરમૂ-આમિષ-ગવિસ્ત્ર-લોહી તથા માંસ-એ ગાયના દૂધ જેવા સફેદ
અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ માહીનીહારવિધિ-આહાર, નીહાર (મૂત્ર મલત્યાગ) અદશ્ય હોય છે.
કર્મક્ષયથી થતા અગિયાર અતિશયો. ૨. નૃવતર્યાનનોટિકોરેઃસ્થિતિ-એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોડા કોડી
દેવ મનુષ્યો અને તિર્યંચો રહી શકે. ૨. વાળી-ભાષા અદ્ધમાગધી, દેવ, મનુષ્ય અને તિર્યંચની ભાષામાં
પરિણમતી અને યોજન સુધી જતી વાણી. રૂ. મામખ્વત-મસ્તકની પાછળ સૂર્ય મંડલની શોભા કરતાં પણ ચઢિયાતું
સુંદર ભામંડલ. ૪. ના-એકસો પચીસ યોજન સુધી રોગ ન થાય. ૧. વૈર-એકસો પચીસ યોજન સુધી વૈરભાવ ન થાય ૬. તિ-એકસો પચીસ યોજન સુધી ઇતિ-ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઉંદર
વગરે જીવોની ઉત્પત્તિ ન થાય. ૭. મારિ–એકસો પચીસ યોજન સુધી મારી, અકાળે ઔત્પાતિક મરણ ન
થાય. ૮. અતિવૃષ્ટિ-અતિવૃષ્ટિ, એકસો પચીસ યોજન સુધી ન થાય. ૧. અવૃષ્ટિ-એકસો પચીસ યોજન સુધી વરસાદ ન વરસે એમ પણ ન બને. ૨૦. રિક્ષ-એકસો પચીસ યોજન સુધી દુકાળ ન પડે. ૨૨. મમ્-એકસો પચીસ યોજન સુધી પોતાના કે બીજાના દેશ કે રાજાથી
ભય ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org