Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સત્તે
આ પદનો અર્થ છે સાંમત્ય, સંમતપણું, વલ્લભપણું.' એટલે ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું વલ્લભપણું પ્રાપ્ત થયે છતે. चिन्तामणिकप्पपायवब्भहिए
આ પદનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. ચિંતામણિ કલ્પ એટલે ચિંતામણિ સમાન પાય એટલે પાનક-પીણું અને વન્મ એટલે વન્મ
–ભોજન તેને માટે હિતકારી એટલે અનુકૂલ. આખા પદનો અર્થ-ચિંતામણિ સમાન એટલે કે મનચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન તે મેળવી આપનાર એવું તમારું વલ્લભપણું પ્રાપ્ત થયે છતે.
અથવા તો-દ્ધ વિન્તીમતિ પદને નક્કે વિક્તા એ રીતે કરી આગળ પણ ન્યાયવદિત પદ ગોઠવવાથી નીચે પ્રમાણે અર્થ થાય.
ચિત્તા એટલે ચિંતા વિનાના, અર્થાત્ નિશ્ચિત અને મળિ એટલે કર્કેતન આદિ રત્નો. તેનાથી કલ્પ એટલે રચના છે જેની તે માન્ય એટલે કે રત્નોના ઘડેલા. પાય એટલે પાત્ર અર્થાત્ સ્થાલી આદિ ભાજનો તેમાં વા એટલે ભોજન તેનાથી. અથવા તે માટે હિતકારી એવું તમારું સંમતપણું. ભાવાર્થ એ કે તમારા પ્રસાદથી જેઓ સુભગ છે તેઓ નિશ્ચિત હોવાથી રત્નમય પાત્રોમાં ભોજન કરનારા હોય છે. ૨
१. सम्मतस्य बहुमतस्य भावः साम्मत्यं वाल्लभ्यमित्यर्थः तस्मिन् ।
અ ક. લ. પૃ. ૨૦ २. अथवा पीयत इति पायः पानकं वल्भो-भोजनं चिंतामणिकल्पौ मनश्चिन्ति
तरसपूरणप्रवणत्वाच्चिन्तारत्नतुल्यौ यौ पायवल्भौ ताभ्यां हितः-अनुकूल: तत्सम्पादकत्वात् तस्मिन् । यदि वा अकारलोपात् अचिन्ता-निश्चिन्ता मनःप्रयासवर्जिता इति जीवानां विशेषणम् । मणिभिः कर्केतनाद्यैः कल्पः कल्पनं-रचना येषां तानि मणिकल्पानि, रत्नघटितानीत्यर्थः । तथाविधानि यानि पाय त्ति पात्राणि-स्थाल्या-दिभाजनानि तेषु वल्भो-भोजनं तेन कृत्वा तस्मै वा हिते, तव साम्मत्ये त्वत्प्रसादसुभगानामैश्वर्यशालितया रत्नमयपात्रेषु भोजनोपपत्तेः
-અ. ક. લ. પૃ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org