Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૪૨૧
૭. વિનિયોગ-મમ સત્નસિદ્ધિ પ્રાપ્તચર્થ કરે વિનિયોગઃ -
મંત્ર શાને માટે કૃત્યકારી છે તે દર્શાવતાં સકલ સિદ્ધિની પ્રાપ્તિનો નિર્દેશ થયો છે. સ્તોત્રોમાં જે જે કૃત્યોનો નિર્દેશ થયો છે, તે સઘળાં
માટે આ મંત્ર કૃત્યકારી છે. ૩૧. ચિન્તામણિ મંત્રનો વર્ણવિશ્લેષણ અથવા વિપ્રકીર્ણ પદ્ધતિએ વિન્યાસ
ઉવસગ્ગહર સ્તોત્રમાં “ચિંતામણિ મંત્ર'(નમિઝા પાસ વિદર મંત્ર)ના અક્ષરો અથવા શબ્દો વર્ણવિશ્લેષણ પદ્ધતિ દ્વારા વિન્યસ્ત કરેલા છે. તેવો એક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
ચિંતામણિ મંત્રા—ાય ગ્રંથમાં જણાવાયું છે કે જેવી રીતે ભયહર સ્તવમાં (પિન સ્તવમાં) ચિંતામણિ મંત્ર તિરોહિત કરાયો છે તેવી જ રીતે ઉવસગ્ગહર સ્તવમાં પણ ચિંતામણિ મંત્ર તિરોહિત કરાયો છે.'
ભયહરસ્તવમાં મિUI મંત્રનો કેવી રીતે વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરાયેલ છે તેનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કલ્પનાતીત રીતે મંત્ર પદોને તથા કોઈ પદના અક્ષરોને સ્તોત્રમાં અસ્તવ્યસ્ત પ્રકારે વિન્યસ્ત કરવામાં આવેલ છે.
દાખલા તરીકે નામ મંત્ર અંતર્ગત વસહ પદનો નમિઊણ સ્તોત્રની ગાથામાં વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરવામાં આવેલ છે.
નમિUા સ્તોત્રની બીજી ગાથાના ચાર પાદો આ પ્રમાણે છે :सडियकरचरणनहमुह, निबुड्डनासा विवन्नलायन्ना । कुटुमहारोगानल-फुलिंग निद्दड्डसव्वंगा ॥२॥
પ્રસ્તુત ગાથાના બીજા ચરણના વિવન પદમાંથી “વ'નો ઉદ્ધાર કરવાનો છે. પછી પ્રથમ ચરણના સડિયા પદમાંથી “સ'નો ઉદ્ધાર કરવાનો છે
૨. ૩૫સહસ્તકfષ ચિન્તામfમંત્રો મદફતવવકેવ | २. वसहत्ति द्वितीयगाथायाम्
(–વિ. મ. મા. (હ.પ્ર.)
-જયદતોત્રવૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org