Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 670
________________ ૫૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ સ્થિતિમાં આગળ વધતાં તે શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે, જ્યાં બધા તર્ક-વિતર્ક અને સંકલ્પ-વિકલ્પો શમી ગયા હોય છે. દુઃખનું મૂળ કલ્પના છે, મનને નચાવનારી પણ કલ્પના જ છે અને રાગ-દ્વેષમાં . રગદોળનારી પણ કલ્પના જ છે. આ કલ્પનાનો સર્વથા નાશ થતાં જ્ઞાનાવરણીયાદિ કર્મનાં સર્વ આવરણો ખસી જાય છે, એટલે તેને લાખો સૂર્યો કરતાં પણ અધિક તેજસ્વી અથવા લાખો ચંદ્ર કરતાં પણ અધિક નિર્મળ એવા આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. બસ, આ જ સામાયિકની સાધનાનો ક્રમ છે અને આ જ કષાયમુક્ત દશા અનુભવવાનો સાચો કીમિયો છે. સામાયિકની સાધના કરનારાઓ તેનું આ રહસ્ય સમજી યોગ્ય દિશામાં પુરુષાર્થ કરે–એ જ અભ્યર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712