Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૦૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અશેષ'. કુંવારૂ એટલે કુવાદી, કુતર્કવાદી, કુત્સિતવાદી કે મિથ્યાત્વવાદી. સિદ્ધાંતની ચર્ચા કરવી કે શાસ્ત્રાર્થ કરવો તે “વાદ' કહેવાય છે. આ “વાદ' જેઓ ન્યાયશાસ્ત્રના સ્થાપિત ધોરણ અનુસાર કરે છે, તે ‘વાદી” કહેવાય છે અને તેથી વિરુદ્ધ રીતે વર્તનાર “કુવાદી' કહેવાય છે. અથવા જેઓ જિજ્ઞાસાબુદ્ધિથી એટલે સત્ય-શોધનની દૃષ્ટિએ વાદ કરે છે, તે “વાદી કહેવાય છે અને જેઓ માત્ર વાદની ખાતર જ વાદ કરે છે, તે “કુવાદી' કહેવાય છે. વળી ‘વાદી” અને “કુવાદીનો ભેદ તેઓ જે જાતના “વાદને અનુસરતા હોય છે, તેના પરથી પણ કરવામાં આવે છે. દાખલા તરીકે સર્વજ્ઞ-કથિત સિદ્ધાંતોને અનુસરે એ “સમ્યગુવાદ છે, તેથી તેને ચર્ચા કરનારો સમ્યવાદી છે; જ્યારે મિથ્યામતિઓએ પ્રરૂપેલા સિદ્ધાંતો એ કુવાદ છે, તેથી તેને અનુસરનારો “કવાદી' છે. “' એટલે અભિમાન કે મિથ્યાભિમાન. જિનેશ્વરદેવે પ્રરૂપેલો સ્યાદ્વાદનો સિદ્ધાંત અથવા અનેકાન્તવાદ યુક્તિથી એવો ભરપૂર છે કે તેની પાસે કુતર્કવાદીઓનું કાંઈ પણ ચાલતું નથી. મતલબ કે તેઓની ગમે તેવી પ્રબળ યુક્તિઓ પણ તેની સામે ટકી શકતી નથી. એટલે જિનેશ્વરદેવનો “મત' સમગ્ર કુવાદીઓનાએકાંતવાદીઓના અભિમાનનો સંપૂર્ણ રીતે નાશ કરનારો છે.
મયંતિ -મત, સિદ્ધાંત, દર્શન. નિVTvi-[fબનાના]-જિનોનો, અરિહંતોનો. સરપ-[શRUT]-શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ. લુહા-વિધાના+]-બુધોને, પંડિતોને, વિદ્વાનોને.
વધ-શબ્દ વધુ-ધાતુ પરથી બનેલો છે. વધુ એટલે જાણવું. જે જાણે છે-સારી રીતે જાણે છે, તે વધ. તાત્પર્ય કે પંડિત, વિદ્વાન અથવા કોઈ પણ વિષયમાં નિપુણતા ધરાવનાર “બુધ' કહેવાય છે.
નમામિ-[મા]િ-હું નમું છું. નિશ્ચં-[નિત્ય-નિત્ય, પ્રતિદિન. તિન-પ્રદાપ [ત્રિગર્-પ્રથાનમૂત્રણ જગતમાં જે શ્રેષ્ઠ છે, તેને. સ્વર્ગ,મત્સ્ય અને પાતાળ એ ત્રણ લોકને ‘ત્રિનાત્' કહેવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org