Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પુષ્કરવરદ્વીપની વચ્ચોવચ્ચ માનુષોત્તર નામનો એક પર્વત આવેલો છે, જેનાથી તેના બે ભાગ પડે છે. તેમાં અંદરના ભાગમાં મનુષ્યની વસતિ છે અને બહારના ભાગમાં મનુષ્યની વસતિ નથી. એટલે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવ૨દ્વીપ મળીને અઢીદ્વીપ જેટલું મનુષ્ય-ક્ષેત્ર છે. કોઈપણ મનુષ્યનાં જન્મમરણ તેટલા ક્ષેત્રમાં જ થાય છે.
થાયમંડે-[થાતીg]-ધાતકીખંડમાં. મંજૂરીને-[નવૃતીપે]-જંબૂદ્વીપમાં.
ઞ-[૪]-અને.
મહેશવય-વિવેદે-[ભતૈરવત-વિવેદે]-ભરત, ઐરવત અને વિદેહ
નામના ક્ષેત્રમાં.
જંબૂઠ્ઠીપમાં :- (૧) ભરતવર્ષ (૨) હૈમવતવર્ષ, (૩) હરિવર્ષ (૪) વિદેહવર્ષ, (૫) રમ્યકવર્ષ, (૬) હૈરણ્યવતવર્ષ, (૭) બૈરવતવર્ષ એ સાત ક્ષેત્રો છે. ધાતકીખંડમાં તેનાથી બમણાં ક્ષેત્રો છે અને પુષ્કરવર દ્વીપના અર્ધા ભાગમાં પણ તેટલાં જ ક્ષેત્રો છે. એટલે કુલ ક્ષેત્રો ૩૫ છે. તેની સંપૂર્ણ તાલિકા નીચે મુજબ છે :
જંબુદ્રીપ
૧
ભરતવર્ષ હૈમવતવર્ષ ૧ રિવર્ષ વિદેહવર્ષ ૧
૧
૧
રમ્યવર્ષ હૈરણ્યવતવર્ષ ૧
ઐરવતવર્ષ
૧
ધાતકીખંડ
૨
Jain Education International
૨
૨
પુષ્કરવ૨દ્વીપ(અર્ધો)
૨
ર
ર
ર
For Private & Personal Use Only
કુલ
૫
ર
ર
૫
૫
૫
૧૪
૩૫
७
૧૪
આ ક્ષેત્રોમાંથી પંદર ક્ષેત્રો, એટલે પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ વિદેહવર્ષ (મહાવિદેહ) કર્મભૂમિ કહેવાય છે અને બાકીનાં વીસ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. વળી દરેક વિદેહમાં દેવ અને ઉત્તરકુરુ નામના
૫
૫
૫
www.jainelibrary.org