Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૨૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પામીને સિદ્ધ થયેલા. ૭. ઉદ્ધવોદિય-સિદ્ધ-બુદ્ધબોધિત-સિદ્ધો-આચાર્યાદિથી બોધ પામેલા. ૮. રૂલ્યન્નિા-સિદ્ધ સ્ત્રીલિંગ-સિદ્ધો-ચંદનબાલાની જેમ સ્ત્રીલિંગે સિદ્ધ
થયેલા. ૧. પુરિસ્નિા -સિદ્ધપુરૂષલિંગ-સિદ્ધો-ઇલાચીપુત્રની જેમ પુરુષલિંગે સિદ્ધ
થયેલા. ૨૦. નપુંસવહ્નિા -સિદ્ધનપુંસકલિંગ-સિદ્ધા-ગાંગેયની જેમ નપુંસકલિંગે
સિદ્ધ થયેલા. ૨૨. ત્નિા-સિદ્ધ-સ્વલિંગ-સિદ્ધો-સાધુવેષમાં સિદ્ધ થયેલા. ૨૨. મUર્તિ-સિદ્ધિ-અન્યલિંગ-સિદ્ધો-વલ્કલચીરીની જેમ બીજા વેષમાં
સિદ્ધ થયેલા. ૨૩. રિત્રિ-સિદ્ધ-ગૃહસ્થલિંગ-સિદ્ધો-ચિલાતીપુત્રની જેમ ગૃહસ્થના વેષે
સિદ્ધ થયેલા. ૨૪. -સિદ્ધ-એક-સિદ્ધો-એક સમયે એક સિદ્ધ થયેલા. ૨૫. ગોળ-સિદ્ધ-અનેક-સિદ્ધો-એક સમયે અનેક સિદ્ધ થયેલા.
ફો વિ નમુદક્ષારો-સામર્થ્યયોગનો એક પણ નમસ્કાર.
શાસ્ત્રકારોએ યોગના ત્રણ પ્રકાર કહ્યા છે-ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ. તે ત્રણ યોગો પૈકી અહીં સામર્થ્યયોગનો નમસ્કાર સમજવો કે જે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન આપે છે. આ ત્રણ પ્રકારના યોગના વિશેષ વર્ણન માટે જુઓ યોગદષ્ટિસમુચ્ચય તથા લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિ ચત્તરિ તો ચાર, આઠ, દસ અને બે. કુલ ચોવીસ
(૫) અર્થ-સંકલના સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, અપુનર્ભવે સંસારનો પાર પામેલા, પરંપર-સિદ્ધ થયેલા અને લોકના અગ્રભાગને પ્રાપ્ત થયેલા, એવા સર્વ સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર હો. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org