Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text ________________
પરિશિષ્ટ પહેલું
પડાવશ્યક
[છ આવશ્યકો] आवस्सयं अवस्स-करणिज्जं धुव-निग्गहो विसोही अ । अज्झयण-छक्क-वग्गो, नाओ आराहणा-मग्गो ॥
–અનુયોગદ્વાર સૂત્ર આવશ્યક, અવશ્ય કરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયનપવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ (એ પર્યાય શબ્દો છે.)
समणेणं सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स य, तम्हा आवस्सयं नाम ॥
–અનુયોગદ્વાર સૂત્ર જે દિવસ અને રાત્રિના અંતભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્યક કરવા યોગ્ય છે, તેથી તે આવશ્યક કહેવાય છે.
आवस्सयस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केकं पुण, अज्झयणं कित्तइस्सामि ॥
તે નહ-[૧] સામાફડ્યું, [૨] વડીલો , [૩] વંઘર્ષ, [૪]. ડિમi, [૫] રિસો , [૬] પૃષ્યવસ્થાdi "
–અનુયોગદ્વાર સૂત્ર આવશ્યકનો આ સમુદાયાથે ટૂંકમાં કહ્યો. હવે તેમાંના એક એક અધ્યયનનું હું વર્ણન કરીશ. તે આ રીતે-(૧) સામાયિક, (૨) ચઉવસત્થઓ(ચતુર્વિશતિ-સ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્રમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ પ્રત્યાખ્યાન).
आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहासावज्ज जोग-विरई, उक्कित्तण गुणवओ अ पडिवत्ती ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712