SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પહેલું પડાવશ્યક [છ આવશ્યકો] आवस्सयं अवस्स-करणिज्जं धुव-निग्गहो विसोही अ । अज्झयण-छक्क-वग्गो, नाओ आराहणा-मग्गो ॥ –અનુયોગદ્વાર સૂત્ર આવશ્યક, અવશ્ય કરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયનપવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ (એ પર્યાય શબ્દો છે.) समणेणं सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स य, तम्हा आवस्सयं नाम ॥ –અનુયોગદ્વાર સૂત્ર જે દિવસ અને રાત્રિના અંતભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્યક કરવા યોગ્ય છે, તેથી તે આવશ્યક કહેવાય છે. आवस्सयस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केकं पुण, अज्झयणं कित्तइस्सामि ॥ તે નહ-[૧] સામાફડ્યું, [૨] વડીલો , [૩] વંઘર્ષ, [૪]. ડિમi, [૫] રિસો , [૬] પૃષ્યવસ્થાdi " –અનુયોગદ્વાર સૂત્ર આવશ્યકનો આ સમુદાયાથે ટૂંકમાં કહ્યો. હવે તેમાંના એક એક અધ્યયનનું હું વર્ણન કરીશ. તે આ રીતે-(૧) સામાયિક, (૨) ચઉવસત્થઓ(ચતુર્વિશતિ-સ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્રમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ પ્રત્યાખ્યાન). आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहासावज्ज जोग-विरई, उक्कित्तण गुणवओ अ पडिवत्ती । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy