Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
२५. वेयावच्चगर - सुत्तं [ વૈયાવૃત્ત્વ-સૂત્રમ્ ] ‘વેયાવચ્ચગરાણું-સૂત્ર’ (૧) મૂલપાઠ
वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठि-समाहिगराणं । करेमि काउस्सग्गं । [ अन्नत्थ० इत्यादि ]
(૨) સંસ્કૃત છાયા
वैयावृत्त्यकराणां शान्तिकराणां सम्यग्दृष्टि-समाधिकराणां [निमित्तं ] करोमि कायोत्सर्गम् ।
નિમિત્તે.
(૩) સામાન્ય અને વિશેષ અર્થ
વૈયાવજ્વાળ-[ વૈયાવૃષ્યાળÇ ]-વૈયાવૃત્ત્વ કરનારાઓનાં
વ્યાવૃત્તસ્થ ભાવ: વર્મ વા વૈયાવૃત્ત્વમ્ (પં. ટી.)
વ્યાવૃત્ત થયેલાનો ભાવ અથવા કર્મ તે વૈયાવૃત્ત્વ. વ્યાવૃત્ત શબ્દ વ્યાવૃત્-વિશેષ પ્રકારે પ્રવૃત્તિવાળા થવું એ ધાતુ પરથી બનેલો છે, એટલે તેનો અર્થ વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલ, પ્રવૃત્તિવાળો થયેલ, સેવામાં રોકાયેલ થાય છે. તેનો ભાવ કે તેણે કરેલી ક્રિયા-પ્રવૃત્તિ એ વૈયાવૃત્ત્વ કહેવાય છે. સંક્ષિપ્તમાં કહીએ તો વિશેષ પ્રકારે કરેલી પ્રવૃત્તિ શુશ્રુષા-સેવા એ વૈયાવૃત્ત્વ છે. વૈયાવૃત્યને કરનારા તે વૈયાવૃત્ત્વકર.
મંતિયાળું-[શાન્તિનાળામ્]-શાંતિ કરનારાઓના નિમિત્તે.
ગમનું શાન્તિ :- શમન થવું તે શાંતિ. આ શમન દુ:ખ, ક્લેશ કે કોઈ પણ જાતની આધિ, વ્યાધિ ને ઉપાધિનું હોઈ શકે છે. ઉપદ્રવોની શાંતિ પણ તેમાં અંતર્ગત છે. તેના કરનારાઓ તે શાંતિકર.
સમ્મદિદ્ધિ-સમાહિરાળ-સમ્યદૃષ્ટિ-સમાધાન્-સમ્યગ્
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org