Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
વૃષજ્ઞનો સામાન્ય અર્થ બળદ થાય છે પણ વિશિષ્ટ અર્થમાં પોતાની જાતિમાં શ્રેષ્ઠ હોય તેને માટે એ વિશેષણ તરીકે વપરાય છે. ફ્યુત્તરપદે વ્યાઘ્ર-પુવર્ણમારા.............શસ્વાર્થપ્રાશા:। (અભિધાનચિંતામણિ
કાંડ ૬, શ્લોક ૭૬.)
સંસાર-માળાઓ-[સંસાર-સાગરત્]-સંસારરૂપ સાગરથી.
સંસાર એ જ માર, સંસાર-સાગર, તેમાંથી.
તારક-[તારતિ]-તારે છે.
નનં-[નામ]-પુરુષને.
વ-[વા]-અથવા.
નાŕિ-[નારી[]-નારીને.
અજ્ઞાનને કારણે કોઈ એમ જણાવે છે કે નારીઓને-સ્ત્રીઓને સિદ્ધિ મોક્ષ હોય નહીં. તેવાઓના પ્રતિબોધ માટે અહીં નારી શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે :- આ વિષયમાં શ્રી શાંતિસૂરિએ જણાવ્યું છે કે :अन्नाणवसा केई, सिद्धिं नेच्छंति चेव नारीणं । तेसिं पडिबोहणत्थं, नारीमहणं इमं एत्थ ॥७८२ ॥
—ચેઇયવંદણ મહાભાસ પૃ. ૧૩૩
વા-[ વાઅથવા.
ન્દ્રિતમેન-સિદ્દો-[ઉન્નયન્તશૈલ-શિવરે]-ગિ૨ના૨-પર્વતના
ૐન્નત-વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૧.
વિવા-[રીક્ષા]-દીક્ષા, પ્રવ્રજ્યા, સંસા૨-ત્યાગની ક્રિયા.
શિખર ૫૨.
દીક્ષનંદીક્ષા-સંસ્કારનો આરોપ કરવો તે દીક્ષા, દીક્ષા અનેક
પ્રકારની હોઈ શકે છે. જેમ કે મંત્ર-દીક્ષા, વ્રત-દીક્ષા વગેરે. પરંતુ અહીં ત્યાગી જીવનની દીક્ષાનો જ દીક્ષા તરીકે સામાન્ય પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનો ભાવ પ્રવ્રજ્યા-શબ્દથી વિશેષ વ્યક્ત થાય છે. પ્રત્ર-દૂર જવું, ગૃહસ્થાશ્રમની ક્રિયાથી ઘણે દૂર નીકળી જવું, અર્થાત્ તેનો ત્યાગ કરવો, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org