Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
( ૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મે મને. તેવિ !-હે દેવિ ! હે શ્રુતદેવિ ! સાર-શ્રેષ્ઠ.
(૪) તાત્પર્યાર્થ સંસાર-વાનન-શુ- સંસાર-દાવાનલ-નામની સ્તુતિ. આ સ્તુતિનો પ્રારંભ સંસાર-લાવાન-શબ્દથી થતો હોઈ તે સંસાર-તાવાન-શુ કહેવાય છે. કેટલીક પોથીઓમાં તેનો ઉલ્લેખ શ્રી મહાવીર સ્તુતિ, શ્રવર્તમાનપતુતિ અને મષ્ટમીસ્તુતિ-એ રીતે પણ થયેલો છે.
(૨) સંસાર-લાવીનથીર-અહીં નમામિ ક્રિયાપદ છે. વીરં કર્મ છે. બાકીનાં બધાં પદો વીરનાં વિશેષણો છે. હું શ્રીમહાવીરસ્વામીને નમું છું એ ક્રિયા છે. તે મહાવીરસ્વામી કેવા છે ? સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવા માટે પાણી-સમાન છે. વળી પ્રબળ મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવન-સમાન છે તથા માયારૂપી પૃથ્વીનાં પડો તોડી નાખવામાં તીણ હળસમાન છે અને મેરુપર્વતના જેવા ધીર-સ્થિર છે.
(૨) માવાવનામતાનિ-અહીં નમામિ ક્રિયાપદ છે. બિનપાનિ કર્મ છે, અવ્યય છે અને બાકીનાં બધાં પદો બિનરીક-પાનિનાં વિશેષણો છે. શ્રીજિનેશ્વરનાં ચરણો કેવાં છે ? સુરો, અસુરો અને માનવોના સ્વામીથી પૂજાયેલાં તથા નમન કરનાર જનોનાં મનોવાંછિત પૂરાં કરનારાં છે, તેમને.
(૩) વોથાઈસે-અહીં સેવે ક્રિયાપદ છે, સાં અને સાધુ એ બે ક્રિયા-વિશેષણો છે. વીસ-બત્નધિ એ કર્મ છે અને બાકીનાં બધાં પદો તેનાં વિશેષણો છે. હું વીરપ્રભુના આગમ-સમુદ્રની આદર-પૂર્વક સારી રીતે ઉપાસના કરું છું. આ આગમસમુદ્ર કેવો છે ? (૧) બોધથી ગંભીર, (ર) મનોહર પદ-રચનાઓથી અભિરામ, (૩) અહિંસાના સિદ્ધાંતો વડે કરીને ઘણો જ ઊંડો, (૪) ચૂલિકારૂપી ભરતીવાળો, (પ) મોટા મોટા આલાપકરૂપી રત્નોથી ભરપૂર, (૬) જેનો પાર પામવો અતિ મુશ્કેલ છે, તેવો (૭) ઉત્તમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org